ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ

Deepa Rupani @dollopsbydipa
ફ્રુટ કસ્ટર્ડ ઇન ચોકલેટ શેલ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ ને ડબલ બોઇલર માં ઓગાળી તમારી પસંદ ન કપ કે શેલ માં સેટ કરો. મેં દિલ આકાર ના ઢાંકણ વાળા મોલ્ડ માં ચોકલેટ સેટ કરી છે.
- 2
અડધા કપ દૂધ માં કસ્ટર્ડ પાવડર ઓગાળી લો. બાકીના દૂધ માં ખાંડ નાખી ગરમ મુકો. એક ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી, ઓગાડેલો કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ધીમે ધીમે નાખો અને હલાવતા રહો.
- 3
જેવું જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડુ થાય એટલે તેમાં ફળ ઉમેરી ફ્રીઝ માં ઠંડુ થવા રાખો. પીરસતી વખતે ચોકલેટ શેલ માં ભરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વિસ રોલ ઇન હોટ મિલ્ક કસ્ટર્ડ
#પીળી/અહી તવા પર કસ્ટર્ડ રોલ બનાવ્યો છે, જેના પર દૂધ કસ્ટર્ડ ને ઘટ્ટ કરી રેડ્યું છે, તેના પર ક્રશ ચોકલેટ અને ફળો થી સજાવી પીરસ્યું છે. Safiya khan -
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ#જૂનસ્ટાર#Goldenapron#Post17આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે. Harsha Israni -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
કાજુ ખોયા મિલ્ક કસ્ટર્ડ
#પાર્ટીપોસ્ટ 4આ એક ડ્રાય ફ્રૂટ અને માવા રિચ હેવી કસ્ટર્ડ છે. જનરલી કસ્ટર્ડ ફ્રૂટ્સ જોડે બનાવામાં આવે છે તો ચાલો આજે કંઈક નવીન કરીએ કસ્ટર્ડ જોડે અને કિટ્ટી પાર્ટી માટે કંઈક અલગ બનાવીએ. Khyati Dhaval Chauhan -
સ્વીટ પુચકા ઈન કસ્ટર્ડ બાઉલ
#ઇબુક૧#૧૮પાણીપુરી તીખી ઘણી ખાધી હસે આજે મે બનાવી છે પૂરી માં મસાલો ફ્રૂટ,ડ્રાય ફ્રુટ,જામ નો અને પાણી ની જગ્યા એ કસ્ટર્ડ દૂધ રેપલેસ કર્યું છે. Anjana Sheladiya -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં .... Ketki Dave -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
-
ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ પુડિંગ
#myfirstrecipeઆ વાનગી વધેલા બિસ્કિટ થી બનાવી છે. છોકરા ઓ ને કંઈક નવીનતા વાળી વાનગી આપીએ તો ઝટપટ ચટ થઈ જાય. ચોકલેટ તો બધા ને ભાવતિજ હોય છે. ડેઝર્ટ તરીકે પીરસો. છોકરા ઓ અને મહેમાનો ને મજા પડી જશે આ નવી વાનગી ખાઈ ને. Rachna Solanki -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
કસ્ટર્ડ ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે આપણે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરી ને બનાવી શકીએ અથવા તો એને પુડિંગ કે કેક સાથે પ્લેન પણ સર્વ કરી શકાય.ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ઠંડા મેંગો કસ્ટર્ડ પર કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ મખાના પૉપ (Chocolate Makhana Pops recipe in Gujarati)
#ccc#post1#cookpadindiaનાતાલ નો તહેવાર દરવાજે ટકોરા મારી રહ્યો છે ત્યારે ગૃહિણીઓ ના રસોડા ભાત ભાત ની કેક, કુકીઝ વગેરે વાનગીઓ થી મહેકવા લાગે છે.આજે એક બહુ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ પોપ્સ બનાવ્યા છે જે ફક્ત આ તહેવાર માં જ નહીં પરંતુ રોજિંદા દિવસો માં પણ ખાઈ શકાય છે. Deepa Rupani -
-
-
ડેટ્સ ચોકલેટ બરફી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day16આ રેસિપી ખજૂર અને ચોકલેટ માં થી બનાવામાં આવી છે આ નાના બાળકોને ખૂબ પસંદ આવે એવી રેસિપી છે Vaishali Joshi -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi -
એપલ ઓટ્સ ડીલાઈટ (Apple Oats delight recipe in Gujarati)
#makeitfruity#cf#cookpadindia#cookpad_gujરોજ નું એક સફરજન ખાઓ તો ડૉક્ટર ની જરૂર પડતી નથી..આ એક બહુ જાણીતી અંગ્રેજી કહેવત છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે સફરજન ના કેટલા લાભ છે. ભરપૂર પોષકતત્ત્વો યુક્ત ઓટ્સ એ એક સ્વાસ્થયપ્રદ ઘટક ના વિકલ્પો માં મોખરે છે. આવા બે સ્વાસ્થ્યપ્રદ ઘટક ના ઉપયોગ થી એક સાધારણ મીઠું વ્યંજન બનાવ્યું છે જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે અને ચોકલેટ ને લીધે બાળકો ને પણ પસંદ આવે છે. Deepa Rupani -
કોલ્ડ કોકો
#પાર્ટીમૂળ સુરત થી શરૂ થયેલ આ પીણું હવે ગુજરાતભર માં પ્રખ્યાત છે. કોલ્ડ કોકો એ ચોકલેટ ના સ્વાદ નું દૂધ છે જે યુવા વર્ગ માં ખાસ્સું પ્રચલિત છે. Deepa Rupani -
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
મેંગો ફ્રુટ કસ્ટર્ડ (Mango Fruit Custard Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતું ડેઝર્ટ . કેરી, ગ્રેપ્સ, એપલ, સ્ટ્રોબેરી ,બેરીઝ,ઘણા બધા ફ્ર્ર્ર્રટ ના કસ્ટર્ડ બનતા જ હોય છે પણ છોકરાઓનું ફેવરેટ છે , મેંગો કસ્ટર્ડ . Bina Samir Telivala -
-
-
ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)
ચોકલેટ કપ જે બનાવવામાં ખૂબજ સરળ છે એ એમાં સર્વ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ ને ખુબ જ આકર્ષક બનાવે છે. ચોકલેટ કપ માં જાતજાતની વસ્તુઓ સર્વ કરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ,નટ્સ, ફ્રેશ ફ્રુટ, કસ્ટર્ડ વગેરે. ચોકલેટ કપ સ્વાદ માં સરસ લાગે છે અને બાળકોના ખૂબ જ ફેવરિટ છે. ચોકલેટ કપ માં સર્વ કરવામાં આવતી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9539440
ટિપ્પણીઓ (2)