કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે
#goldenalron
#post20

ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે
#goldenalron
#post20

વધુ વાંચો

ખાંડવી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે
#goldenalron
#post20

ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે
#goldenalron
#post20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી ચણાનો લોટ
  • 1વાટકી છાશ
  • 1વાટકી પાણી
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે
  • 2નંગ લીલા મરચા
  • થોડા લીમડાના પાન
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીતલ
  • 1 ચમચીફ્રેશ કોકોનેટ પાવડર
  • બેથી ત્રણ ચમચી સમારેલી દાણા સમારેલી ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસન પાણી છાસ અને હિંગ અને મીઠું બધુ એક સાથે મિક્સ કરીને બ્લેન્ડર થી મિક્સ કરી દો

  2. 2

    હવે એક જાડી કડાઈ લો અને આ બધું મિશ્રણ એક કડાઈમાં નાખી ગેસ પર રાખો ચાલુ કરી ને તેને ખૂબ જ હલાવો

  3. 3

    જ્યાં સુધી એકદમ ઘટ ના થાય ત્યાં સુધી હલાવો અને જ્યારે બેસન મિશ્રણ કડાય ની સાઇડ છોડવા માંડે ત્યારે સમજવું કે મિશ્રણ એકદમ તૈયાર છે

  4. 4

    હવે આ મિશ્રણને એક મોટા વાસણમાં એકદમ પાતળું પાતળું પડ લગાવો

  5. 5

    ત્યારબાદ તેના નાના નાના રોલ બનાવો આ રીતે ખાંડવી તૈયાર છે હવે તેના ઉપર આ વઘાર કરવા માટે એક નાની વઘારીયામાં તેલ ગરમ થવા મૂકો

  6. 6

    તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ હિંગ તલ લીમડો નાખી વઘાર થવા દો ત્યારબાદ તેમાં સમારેલા મરચાં અને ધાણા પાર્ટી નાખો અને તૈયાર થયેલા વઘારને ખાંડવી પર ગભરાવો અને છેલ્લે ધાણા ભાજી અને કોકોનટ પાવડર થી ગાર્નીશ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devi Amlani
Devi Amlani @cook_13336844
પર July 07, 2019 18:13
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પીઠલા-ભાખરી
  2. દૂધી ના ઢેબરાં અને કેરીનો મુરબ્બો
  3. આલુ પુરી
  4. મથુરાની બેડમી પુરી(કચોરી) વીથ આલુ સબ્જી
  5. આલૂ બોંડા-સાંભાર
  1. દૂધી  ચના નુ શાક અને પરાઠા
  2. પીઠલા-ભાખરી
  3. સોજી ઉતપમ
  4. રસ અને બે પડ વાળી રોટલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/9636597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close