રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ગોલ ગોલ શેપમાં કટ કરી લેવો પછી એક પેનમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરુ નાખી ભીંડા ને નાખી દેવો ભીંડો હાફ ચડી જાય પછી તેમાં બધા મસાલા નાખવા ધાણાજીરું છોડીને ભીંડો પૂરો ચડી જાય પછી તેમાં ધાણાજીરૂ અને બારીક સમારેલા બાફેલા બટેટા નાખવા અને સારી રીતે શાકને મિક્સ કરવું બે મિનીટ શાકને ગેસ ઉપર થવા દેવું પછી ગેસ બંધ કરી દેવો રેડી છે સબ્જી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736090







ટિપ્પણીઓ