#હૈદ્રાબાદી મીચઁ કા સાલન

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

#હૈદ્રાબાદી મીચઁ કા સાલન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2.50 ગ્રામમોળા વઢવાણી મરચા
  2. 4નંગ બાફેલા બટાકા
  3. 2 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  4. 1 ચમચીઆમચૂર પાવડર
  5. 1 ચમચીમરચું પાવડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. 1નાની વાટકી સીંગ દાણા ભૂકો
  9. 1નાની વાટકી ડેસીકેટેડ કોકોનેટ
  10. 2 ચમચીતલ
  11. 2નંગ કાંદા ને ટમેટા ક્રશ કરેલ
  12. કોથમીર 3 ચમચા તેલ
  13. પાણી જરૂર મુજબ
  14. સવઁ કરવા હૈદ્રાબાદી પુલાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા ને વચ્ચે કટ કરી..બી કાઢો.

  2. 2

    બટાકા માવો કરી તેમાં મીઠુ, મરચું પાવડર, આમચૂર પાવડર, કોથમીર નાંખી મીક્ષ કરી મરચા મા ભરી દો....બાકી મસાલો ગ્રેવી માટે રહેવા દો.

  3. 3

    ને ફ્રાય પેન માં તેલ નાંખી તેમા સરસ બધી બાજુએથી સ્મટફ મરચા શેલો ફ્રાય કરી લો.

  4. 4

    હવે 1 બાઉલ મા સીંગ દાણા ભૂકો, કોપરા નું છીણ,2 ચમચી તલ, 2 ચમચી આદુ મરચા લસણ પેસ્ટ 1 ચમચી ગરમ મસાલા આ બધા સૂકા મસાલા મીક્ષ કરી લો.

  5. 5

    એક પેન માં 3 ચમચી તેલ માં હળદર, કાંદા ને ટમેટા ને ગુલાબી શેકી...ને તેમા તેયાર કરેલો સૂકો મસાલો, પણ 1 મીનીટ શેકો...વધેલો બટાકા નો માવો, જરૂર પુરતુ પાણી ઉમેરી, ઢાંકી ઉકાળી સીજાવી લો.

  6. 6

    હવે પ્લેટીંગ ડીશ માં ગ્રેવી કાઢી ઉપર શેલો ફ્રાય કરેલ સ્ટફ મરચા મૂકી...હૈદ્રાબાદી બિરયાની સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes