મિક્ષ ભાજી નું શાક (કરછી શાક છે)
મિક્ષ ભાજી નુ શાક (કરછી શાક છે )
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા ચણા ના લોટ માં થોડી મેથી,1ચમચી તેલ,લાલ મરચુ,હળદર,મીઠું નાંખી લોટ બાંધી લો પછી નાના ગોળ બનાવી ને તેલ માં ઢોકરી તળી લો
- 2
બાકી રહેલી મેથી,પાલક,તાંદલ ની ભાજી,સુવા ની ભાજી,રીંગણ ના ચોરસ ટુકડાઅને બટાકા ના ટુકડા કરી કુકર માં નાંખી થોડુ મીંઠુ,હળદર નાંખી થોડુ પાણી નાંખી 3સીટી વગાડી લો
- 3
અેક કડાઈ માં 3ચમચી તેલ નાંખી તેમાં તમાલપતા,1 આખુ લાલ મરચુ,2લવીંગ,1/2હીંગ નાંખી વગાર કરો પછી તેમાં સમારેલુ ટામેટુ નાંખો 2/3 મીનીટ હલાવો પછી તેમાં 4/5લસણ ની કણી વાટીને નાંખો 2મિનીટ હલાવો તયાર બાદ લાલ મરચુ પાવડર,હળદર,ધાણા પાવડર,નાખી બરાબર મિક્ષ કરી તેમાં બાફેલુ કુકર નુ શાક નાંખો
- 4
બરાબર મિક્ષ કરો શાક ને ટામેટા સાથે પછી તેમાં ચણા ના લોટ ની તણેલી ઢોકરી નાંખો,તેમાં ગરમ મસાલો,ગોળ, નાંખી 10મિનીટ ઉકળવા દો
- 5
ઢોકણી થોડી સોફટ થઈ જશે અને થોડું તેલ ઉપર દેખાય પછી ગેસ બંઘ કરી તેમાં લીંબુ નો રસ નાંખી મીક્ષ કરી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
-
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena -
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi -
-
-
ભાજી નું શાક (Bhaji Shak Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 26 કરલીની ભાજી એ ચોમાસા માં જ મળે છે. આ ભાજી પચવામાં ભારે હોય છે. તેથી આ ભાજીનુ શાક લસણ અને લીંબુનો રસ નાખીને બનાવવામાં આવે છે. વરસાદની સીઝનમાં જો આવુ ગરમાં ગરમ તીખુને લસણ વાળુ શાકને રોટલા સાથે ખાવાની મજા પડી જાય. Sonal Lal -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
સવા-પાલક ની ભાજી
#MBR8#week8#VRઆ સીજન મા વધી જાત ની ભાજી તાજી ફ્રેશ મળે છે આર્યન, ડાયટ્રી ફાઈબન ,મિનરલ્સ વાટર કન્ટેનડંજેવા પોષ્ટિક સ્વાસ્થ વર્ધક ગુણો ધરાવતી પાલક અને સવા ની ભાજી સાથે રીંગણ મિક્સ કરી ને શાક બનાવી ને ડીનર મા સર્વ કરયુ છે. Saroj Shah -
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
#MW4#methi bhaji nu shak શીયાળો એટલે લીલા પાન વાળા શાક ભાજી ખાવા નો સમય.એમાંય મેથી ની ભાજી શિયાળા માં ખાવા ની ખુબજ આવે.આજે મે મેથી ભાજી ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. Namrata sumit -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
પાલક ની ભાજી
#RB11 ભાજી મા વિટામીન વધારે હોય છે. મારા પુત્ર ને કોઈ પણ ભાજી તમે આપો તો મજા આવે આજ મેં પાલકની ભાજી બનાવી. Harsha Gohil -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
-
સુવા ભાજી નું રાઇતું (Dill leaves raita Recipe in Gujarati)
#સાઇડઆપણે બધા સુવા ભાજી નું શાક તો બનાવતા હોય છે. આજે હું કંઈક નવીન લઈને આવી છું સુવા ભાજી નું રાઇતું ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ Tejal Sheth -
તાંદળજાની ભાજીનું ગ્રેવીવાળું શાક
#શાકઆપણે પાલકની ભાજી મેથી ની ભાજી વિશે તો સાંભળ્યું જ હશે પણ તાંદળજાની ભાજીનું શાક પણ બહુ જ સરસ લાગે છે. Mita Mer -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
એક વિસરાતી જતી શાક ની ડીશ છે તાંદળજાની ની ભાજી થઈ ઠંડક મળે છે એટલે ઉનાળા માં અમારા ઘરે ખીચડી સાથે આ શાક બને છે તો થયું કે તમારી સાથે શેર કરું. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ