રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સાફ કરી ઝીણી સમારી લેવી પછી તેને બાફી લેવી લસણ અને ડુંગળીની ઝીણું કટ કરી લેવું ટામેટાને ઝીણા સમારી લેવા
- 2
કડાઈમાં બે ચમચા તેલ ગરમ કરો તે ગરમ થયા પછી તેમાં ઝીણું સમારેલું લસણ ડુંગળી નાખો થોડી વાર તેને સાંતળો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો ટામેટા સાંતળો પછી તેમાં બાફેલી પાલક ઉમેરો ચમચાની મદદથી હલાવતાં રહેવું પછી તેમાં બે ચમચી લાલ મરચું પા ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ અડધી ચમચી ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો મીઠું સ્વાદ અનુસાર નાખી પછી પછી તેને હલાવી પછી તેમાં છીણેલું પનીર ઉમેરો અને મલાઈ નાખી હલાવી દેવું પાલક પનીર તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736129




ટિપ્પણીઓ