રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લો તેમાં તેલ લો તેલ થઈ જાય એટલે તેમાં તેમાં રાઈ નાખો રાય તતડી જાય એટલે તેમાં તલ દાંડિયા સીંગદાણા લીમડાના પાન અને ઝીણું સમારેલું લીલું મરચું નાખો થોડીવાર ધીમા ગેસે થવા દો.
- 2
પછી તેમાં હળદર અને મીઠું ઉમેરો પછી એમાં પૌવા અને દળેલી ખાંડ નાખી હલાવી ધીમા ગેસે શેકો, શેકાઈ જાય એટલે તેમાં પાપડ ના નાના કટકા નાંખી હલાવી લો તો તૈયાર છે પાપડ પૌવાનો ચેવડો.
- 3
નોંધ 1 = પાપડ પૌવા નો ચેવડો બનાવતા પહેલા પૌવા ને તડકામાં તપાવી લો જેથી પૌવા કડક થતાં વાર ન લાગે.2 = આ નાસ્તા ને ડાયટ નાસ્તામાં લેવો હોય તો તેમાં પાપડનો ન નાખવો.3 જો આ જેવડો નાના બાળક માટે બનાવવો હોય તો તેમાં મરચાં ન નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7મારી ઘરે નાસ્તા માં બને જ છે. ચા સાથે પણ સરસ લાગે છે. તેને ગમે ત્યારે ખાવા ની ઇચ્છા થાય ત્યારે ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા, દાળિયા નો ઉપયોગ કર્યો છે તો ટેસ્ટી પણ છે. Arpita Shah -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9808091
ટિપ્પણીઓ