રવા-પૌવા મસાલા ઢોસા

#રવાપોહા
આ બેસ્ટ રેસીપી છે જે ડીનર મા અને નાસ્તા ઈનસ્ટન્ટ બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલો બનાવા માટે બટાકા ને મેશ કરી લો,ડુંગળી ને જીણી કાપી લો,મરચું પણ સમારી લો,પેન મા તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે રાઈ નાખો,રાઈ તતડે એટલે અડદ ની દાળ નાખો, અડદ ની દાળ લાલાશ પડતી થાય એટલે લીમડો નાખો,પછી હળદર ને હીંગ નાખી ડુંગળી નાખી સાતળો,ડુંગળી સતળાઈ જાય એટલે બટાકા ઉમેરો,પછી મીઠું નાખી હલાવો,તૈયાર છે મસાલો
- 2
ખીરૂ બનાવા માટે રવા મા દહી અને પાણી નાખી ખીરૂ તૈયાર કરો, તેને 30મીનીટ ઢાંકી ને મૂકી રાખો, હવે રવા મા પૌવા ધોઈ ને ઉમેરી પછી તેને મીકસર મા વાટી લો હવે તેને બાઉલ મા કાઢી બેસન ઉમેરો, જરૂર પડતુ પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરી તેમા મીઠું નાખો,30મીનીટ મૂકી રાખો હવે નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકો તેને તેલ લગાવી ખીરૂ પાથરો,પછી તેના સેઝવાન ચટણી લગાવી બટાકા નો મસાલો મૂકી વાળો, તૈયાર છે રવા-પૌવા મસાલા ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
-
મીની ઉત્તપમ (Mini Uttpam Recipe In Gujarati)
#GA4#week1#મીની ઉત્તપ્પાઉત્તપ્પા એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે,આ વાનગી આપણે બ્રેકફાસ્ટ અને ડીનર મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
-
-
-
રવા ઢોસા (rava dhosa recipe in gujrati)
#મોમમારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું. Mosmi Desai -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
-
-
ઇન્સ્ટન્ટ રવા ડોસા
#લોકડાઉન#પોસ્ટ7ડોસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે. Khyati Dhaval Chauhan -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
રવા ખીચડી તમિલ સ્ટાઈલમાં
#goldenapron2#week 5#tamil nadiઆ ખીચડી તમે નાસ્તા માં અને રાત્રી ભોજન માં પણ લઈ શકો છો ખૂબ જ પૌષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
મેકસિકન ઢોસા
#GA4 #WEEK3 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે. બાળકો ને પણ બઉ જ ભાવે.દાળ અને કઠોળ સાથે ચીઝ નું કોમ્બિનેશન. Shailee Priyank Bhatt -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઇન્સ્ટન્ટ બનાવી ને ખાય શકાય એવી આઈટમ છે . Deepika Yash Antani -
ફેન્સી ઢોસા
#સ્ટ્રીટ#પોસ્ટ2ઢોસા એ એવી સ્ટ્રીટ ફૂડ ની આઈટમ છે જે નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવે. ઉંમર વડા ભલે બીજું કઈ સ્ટ્રીટ ફૂડ ના ખાય પણ ઢોસા તો મઝા ના અને આનંદ થી ખાઈ જ લેતા હોય છે. આજકાલ તો જ્યાં જુઓ ત્યાં ફેન્સી ઢોસા ના પાર્લર ખુલ્યા છે. એમાં જીની ઢોસા, પાઉંભાજી ઢોસા અને અનેક પ્રકાર ના ફેંસી ઢોસા મળતા હોય છે. આ દેખાવ મા પણ એટલા સરસ લાગે છે અને સ્વાદ મા પણ. અને ઉપર ભભરાવેલું ચીઝ જોઈ ને તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
-
રેડ વેલવેટ રૂલાડ
#રવાપોહાઆ રેસિપી ખાવા મા ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને દેખાવ પર થી જ ખાવા નું મન થાય જાય છે. Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ