કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#ડેટ્સ મામૌલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#ડેટ્સ મામૌલ રેસીપી મુખ્ય ફોટો

#ડેટ્સ મામૌલ

Bharti Khatri
Bharti Khatri @cook_9216247

#નોનઇન્ડિયન રેસિપી
આ સાઉદી અરબ ની વાનગી છે અને તેઓ ઈદ રમઝાન મા બનાવવા મા આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. તે રવો મા મેંદો, મિલ્ક પાઉડર, ઘી, તેલ, દળેલી ખાંડ, ખજૂર બધી સામગ્રી થી બનાવેલ છે તે બનાવવા મા સમય લાગે છે પણ તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ રવો
  2. ૧૫૦ ગ્રામ ઘી
  3. ૧/૨ કપ તેલ
  4. ૧૧/૨ કપ મેંદો
  5. ૧/૨ કપ મિલ્ક પાઉડર
  6. ૧ કપ દળેલી ખાંડ
  7. ૧ ચમચી જાયફળ પાઉડર
  8. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  9. ચપટીમીંઠુ
  10. ૧/૪ કપ દૂધ
  11. ૨ ચમચી વેનીલા એસેન્સ
  12. ૧/૪ કપ ગુલાબ જળ
  13. પુરણ માટે :-
  14. ૫૦૦ ગ્રામ ખજૂર
  15. ૧/૨ કપ મગજતરી ના બીજ
  16. ૧ ચમચો અખરોટ નો ભૂકો
  17. ૧ ચમચો દળેલી ખાંડ
  18. ૪ ચમચા તેલ
  19. યીસ્ત મિશ્રણ માટે :-
  20. ૧ ચમચી ખાંડ
  21. ૧/૪ કપ પાણી
  22. ૧ ચમચી યીસ્ત
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા રવો, ઘી અને તેલ બરાબર મિક્સ કરી હાથ થી મસળીને તેને ૧૨ કલાક સુધી ઢાંકી ને મુકવુ.

  2. 2

    ૧૨ કલાક પછી રવો મા ઘી અને તેલ ચઢી જઇ એકદમ સુવાળો(સોફ્ટ) થઈ જશે.

  3. 3

    હવે તેમા મેંદો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ, જાયફળ પાઉડર, બેકિંગ પાઉડર અને મીંઠુ બધુ જ રવાના મિશ્રણ મા બરાબર મિક્સ કરી લેવુ.

  4. 4

    હવે યીસ્ત મા ખાંડ અને પાણી મિક્સ કરી તેને એક્ટીવ કરવા મુકવુ.

  5. 5

    હવે યીસ્ત એક્ટીવ થઈ જાય એટલે તેને રવા અને મેંદા ના મિશ્રણ મા મિક્સ કરવુ.

  6. 6

    હવે તેમા દુધ, ગુલાબજળ અને વેનીલા એસેન્સ મિક્સ કરી રોટલી ના લોટ જેવો લોટ બાંધવો અને એક કલાક સુધી ઢાંકી ને મુકવુ.

  7. 7

    હવે કલાક પછી તે લોટ ના કચોરી બને તેવા નાના ગોળા બનાવી લેવા.

  8. 8

    હવે ખજૂર ના બીજ કાઢી મિક્સર મા તેલ મિક્સ કરી ફેરવી લેવુ અને મિક્સર માથી લઈ તેમા મગજતરી ના બીજ, અખરોટ નો ભૂકો અને દળેલી ખાંડ બરાબર મિક્સ કરી લેવુ અને તેના પણ લોટ વાળા ગોળા થી સહેજ નાના ગોળા બનાવી લેવા.

  9. 9

    આ રીતે ગોળા બનાવી લેવા.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રીતે લોટ નો લૂવો લઈ તેને અંગૂઠા થી ખાડો કરી તેમા ખજૂર નુ પુરણ મુકવુ.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    આ રીતે ગોળો બંધ કરી ફરીથી ગોળ ગોળ કરી ગોળો બનાવી લેવો.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે આપણી પાસે કોઈ પણ ડિઝાઇનર મોલ્ડ(બીબા) મા ખજુર ના પુરણ વાળો ગોળો મુકી ડેટ્સ મામૌલ બનાવી લેવુ. આ ચોકલેટ ની સીટ મા બનાવ્યુ છે.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    આ રીતે બધા જ મામૌલ બનાવી લેવુ અને બેકિંગ ટ્રે મા ઘી લગાવી ને મુકવા.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે તેને ૨૩૦સે ૧૦ મિનિટ પ્રિ હિટ કરી પછી ૧૦ થી ૧૫ મિનિટ લાઇટ બ્રાઉન થાય ત્યા સુધી બેક કરવુ.

  15. 15

    હવે બેક થઈ ગયા પછી ડેટ્સ મામૌલ પર આઈસીંગ સુગર નો છંટકાવ કરી પછી ખાવા. સ્વાદ મા ખરેખર ખૂબજ ટેસ્ટી અને લાજવાબ છે.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    આ રીતે ડબ્બા મા ભરીને લાબા સમય સુધી ખાઈ શકો છો.

    #ડેટ્સ મામૌલ રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bharti Khatri
Bharti Khatri @cook_9216247
પર July 15, 2019 11:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તાજા ગાંઠિયા નું શાક
  2. સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
  3. ચાઇનીઝ ભેળ
  4. #શાક પંજાબી છોલે
  5. મીની ચિઝી પોટેટો રોસ્ટી
  1. ઢોકડી નું શાક
  2. દમ આલુ સબ્જી
  3. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી
  4. વેજીટેબલ પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close