ચોરી ને ત્રણ સીટી પાડીને બાફી લેવી પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ બારીક સમારેલા ટમેટા નાખીને બેથી ત્રણ મિનિટ ચડવા દેવું ટમેટા સારી રીતે ચડી જાય પછી તેમાં બાફેલી ચોરી નાખી બધા મસાલા નાખવા જરૂર મુજબ પાણી નાખીને પાંચથી સાત મિનિટ ઉકાળવું રેડી છે સબ્જી
ટિપ્પણીઓ