રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ માં ઘઊનો લોટ ચણા નો લોટ લઈ,મીઠું, અજમો,લાલ મરચું,હળદળ,1/2કપ તેલ નાખી ઢોકળી નો લોટ બાંધવો.નાના લુવા કરી વાડકી પર દાબી ને ઢોકળી દબાવવી.
- 2
એક પેન માં 2 બાઊલ પાણી ઊકાળવુ.દાબેલી ઢોકળી ઊમેરી હલાવતા રહેવું.ઢોકળી ચડી જાય પછી ઝારા થી કાઢી લેવી.
- 3
ગવારસીગ ને નાના કટકા કરી બાફી લેવી.પેન માં તેલ મૂકી અજમો નાખી મીઠું લાલ મરચું ગરમ મસાલો હળદળ નાખી હલાવી લેવુ.
- 4
બાફેલી ઞવારસીગઅને બાફેલી ઢોકળી એડ કરી ખાંડ નાખીને હળવા હાથે હલાવી લેવુ. વઘારીયા માં તેલ મૂકી લસણ ની કળી 1 ચમચી લાલમરચું નાખીને ઢોકળી પર રેડી દેવુ.ઞરમા ઞરમ માણવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9858884
















ટિપ્પણીઓ