દહીં તીખારી

Kala Ramoliya @kala_16
#શાક દહીં તીખારી બેથી ત્રણ મિનિટમાં જ બની જાય છે અને વધુ સામગ્રી ની જરૂર પણ નથી.રોટલા તેમ જ ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
દહીં તીખારી
#શાક દહીં તીખારી બેથી ત્રણ મિનિટમાં જ બની જાય છે અને વધુ સામગ્રી ની જરૂર પણ નથી.રોટલા તેમ જ ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને વલોવી લો. ત્યાર બાદ એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં લસણ મરચાની કરેલી પેસ્ટ, હળદર,મીઠું,ગરમ મસાલો, હિંગ બધું મિક્સ કરીને એક મિનીટ માટે સાંતળી લો.
- 2
ગેસ ની ફ્રેમ બંધ કરી દો અને આ વઘાર દહીં ઉપર રેડી દો. હવે વઘાર અને દહીંને સારી રીતે મિક્સ કરી લો.હવે દહીં તીખારી પર કોથમીર નાખીને રોટલી કે ભાખરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
દહીં તીખારી
ચોમાસામાં વરસાદ પડ્યો હોય ત્યારે ઢેબરા સાથે દહીં તીખારી ખાવાની મજા જ કંઈક અલગ છે, Shital Sonchhatra -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તીખારી કાઠિયાવાડમાં ફેમસ છે, કાઠીયાવાડી લોકો દહીં તીખારી શિયાળા માં ખાવાનું પસંદ કરે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં દહીં તીખારી અને ભાખરી ખૂબ જ ખાવાની મજા આવે છે Rachana Sagala -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#MRCચોમાસામાં દહીં ની તીખારી ભાખરી તળેલા મરચા ખાવા ની મજા પડી જાય એક દ મ ટેસ્ટી daksha a Vaghela -
કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
#CB5#week5#દહીં_તીખારી#cookpadgujarati આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. આને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. તે શાકની ગરજ સારે છે. Daxa Parmar -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
#Fam દહીં તીખારી એક ગુજરાતી કાઠિયાવાડી વાનગી છે. જેના બે મેઇન ઘટકો છે દહીં અને લસણ. આ વાનગી ભાખરી, રોટલા, પરાઠા કે ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અમારા ઘરમાં દહીં તીખારી ખીચડી સાથે બધાને ખૂબ જ ભાવે છે. Asmita Rupani -
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#ઇબુક૧#૩૮કાઠિયાવાડ ની પ્રખ્યાત દહીં તીખારી થી આપણે સૌ જાણકાર છીએ જ. કાચી કઢી ના નામ થી પણ જાણીતી આ દહીં તીખારી ધાબા માં અચૂક હોઈ જ છે. તીખું તમતમતું ,તેલ થી ભરપૂર દહીં તીખારી શાક ની ગરજ સારે છે. Deepa Rupani -
દહીં તીખારી
#CB5#week5#cookpadindia#cookpadgujarati દહીં તીખારી એ કાઠિયાવાડી ડીશ છે તે રોટલી,રોટલા,ભાખરી,ખીચડી સાથે સરસ લાગે છે અને ટેસ્ટ તો આહહઃહઃહ..........આવી જાવ Alpa Pandya -
આલુ પાલક (દેશી સ્ટાઈલ) Aloo Palak Recipe in Gujarati
આ રેસીપી ખૂબ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. રોટલા રોટલી પરાઠા સાથે કે ભાખરી સાથે પણ ખાવાની Disha Prashant Chavda -
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha -
દહી તીખારી
દહી તીખારી એ એક ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ કાઠીયાવાડી રેસીપી છે.જે આપણે પરોઠા,રોટલા,કે રોટલી સાથે સર્વ કરી સકી છી.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadguj#cookpadindકાઠિયાવાડી સ્પેશલ બાજરી ના રોટલા સાથે પીરસાતી દહીં તીખારી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Rashmi Adhvaryu -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#કાઠિયાવાડ #દહીં_તિખારી #સમર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાઠિયાવાડી દહીં તિખારી સ્વાદ માં તીખી હોય છે. ઊનાળા માં જ્યારે તાજા શાક ન મળતા હોય , ઘરમાં કોઈ શાક ના હોય કે અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ દહીં તિખારી બનાવીએ તો લીલા શાક ની ગરજ સારે છે. સ્વાદિષ્ટ દહીં તિખારી, રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
#વિકમિલ૧#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ4દહીં તીખારી એ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડ ની ખાસ વાનગી છે જે હાઈ વે ની હોટલ માં તો ખાસ મળે છે. "કાચી કઢી" થી પણ ઓળખાતી આ વાનગી એટલી સ્વાદિષ્ટ અને તીખી તમતી હોઈ છે કે તમે તેને ભાખરી, રોટલા સાથે પણ ખાઓ તો શાક ની જરૂર પડતી નથી.આ માટે દહીં એકદમ ઘટ્ટ હોવું જરૂરી છે જો ઘટ્ટ ના હોય તો કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારી ઘટ્ટ બનાવવું. Deepa Rupani -
દહીં પાપડનુ શાક(curd papad sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#sabjiઆ શાક રાજસ્થાન નું પ્રખ્યાત દહીં પાપડનું શાક છે. જે ખુબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Kala Ramoliya -
તડકા દહીં
#goldanapron3.#weak10.#curd. આ દહીં તડકા ખુબજ ટેસ્ટી લાગે છે. ફટાફટ બની જાય છે અને કોઈ વાર કંઇજ શાક ના હોય અને ટેસ્ટી ખાવું હોય તો ખુબજ સરસ રેસીપી છે. આ ભાખરી કે રોટલા અથવા દાળ ભાત સાથે ખાવાની મઝા આવે છે. Manisha Desai -
દહીં તીખારી(Dahi tikhari recipe in gujarati)
દહીં તીખારી એ એક ટ્રેડિશનલ ગુજરાતી ડીશ છે..ખૂબ જ ઓછા સમય માં બનતી ટેસ્ટી અને સ્પાઈસી ડીશ છે...અને દહીં ને લીધે પ્રોટીન થી ભરપૂર છે.. ઘરે જ્યારે શાકભાજી ન હોઈ તો આ ઝટપટ બનતી ડીશ એક વાર ટ્રાય કરવા જેવી ખરી. KALPA -
-
દહીં તીખારી(dahi tikhari in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી વાનગી#દહીં તીખારી#માઇઇબુક#પોસ્ટ 15 Kalyani Komal -
દહીં તીખારી(dahi tikhari recipe in gujarati)
#ફટાફટ વરસાદ ની મોસમ છે રોટલા સાથે તીખુ તમતમતુ ખાવા ની ઈચ્છા થઈ ગઈ ઝટપટ બનાવો આ દહીં તીખારી Maya Purohit -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5# WEEK5# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#RC2 કાઠિયાવાડ માં દહીં, છાસ નો ઉપયોગ વધુ પ્રમાણ માં હોય છે. તેમાં ખાસ ચોમાસામાં શાક ન મળૅ ત્યારે બેસ્ટ ઝડપથી બની જાય અને ખાવા પણ સ્વાદિષ્ટ. દહીં તિખારી કાઠિયાવાડી Varsha Monani -
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
ફાડા ની ખીચડી અને દહીં તીખારી (Fada Khichdi Dahi Tikhari Recipe In Gujarati)
ફાડા ની ખીચડી અને દહીં તીખારીચાલો આ બનાવીયે આ ખીચડી અને તિખારી .ટેસ્ટ મા ખૂબ બેસ્ટ લાગે છે. Deepa Patel -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#FDSજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અથવા તો બહુ કંટાળ્યા હોઈએ તો આ એક રેસિપી શાક ની જગ્યા એ થેપલા,પરોઠા કે બપોર ના જમવા માં સાઈડ માં ખૂબ મજા આવે એવી છે. Mudra Smeet Mankad -
દુધી બટાકા નુ રસાવાળુ શાક (Dudhi Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ડીનર માં કોઈ વાર ઢીલીખીચડી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે Pinal Patel -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌 Krishna Mankad -
ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક #week1આ શાક મહેસાણાનુ ખૂબ જ પ્રખ્યાત છે.આ શાક ચોમાસામાં તેમજ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક સાથે રોટલો, ગોળ, અથાણું, પાપડ ખુબ જ સરસ લાગે છે.બાળકોને પણ ખુબ જ પસંદ આવશે.(લોકડાઉન હોવાથી લીલી ડુંગળી મળી નથી છતાં પણ ખુબ જ સરસ બન્યું છે) Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9858808
ટિપ્પણીઓ