મિક્સ ભરેલું શાક

#શાક
આ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી.
મિક્સ ભરેલું શાક
#શાક
આ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા માટે ની બધી સામગ્રી મિક્સ કરી ભરવાનો મસાલો તૈયાર કરો.
- 2
બધાં શાકભાજી ને ધોઈ લો. બટાકા અને ડુંગળી ની છાલ ઉતારી લો. રવૈયા અને મરચાં નો ઉપરનો ભાગ કાપી લો અને મરચાં માં થી બિયાં કાઢી લો. બધા શાકભાજી માં ચપ્પુ થી વતાકારમા ઊભા કાપા પાડીને તેની વચ્ચે મસાલો ભરો. વધેલો મસાલો રહેવા દો.
- 3
હવે ઢાંકણ વાળા માઈક્રો વેવ પ્રુફ બાઉલમાં તેલ, રાઈ અને જીરું ઉમેરીને ૧ મિનિટ માટે માઇક્રો વેવ કરો. ત્યારબાદ બધા ભરેલા શાક ભાજી ઉમેરીને અને થોડું પાણી છાંટી ઢાંકીને ૭-૧૦ મિનિટ માટે અથવા શાકભાજી ચઢી જાય ત્યાં સુધી માઇક્રો વેવ કરો. ૩-૩ મિનિટ ના અંતરે હલાવતા રહો. હવે વધેલો મસાલો ઉમેરી જરૂર હોય તો થોડું પાણી છાંટી ફરી થી ૧ મિનિટ માટે માઇક્રો વેવ કરો. તૈયાર છે મિક્સ ભરેલું શાક. આ શાકને કૂકરમાં પણ બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
ફ્લાવર પનીર મટર મસાલા(ઓવન માં)
#goldenapronઝડપથી બની જાય છે અને સ્વાદ માં પણ લાજવાબ છે Minaxi Solanki -
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
ખાટીમીઠી કેરી નુ શાક
#મેગોરેસિપીઝ' આમ કી આમ, ગુઠલિયો કે દામ' . કેરીની દરેક વસ્તુ આપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ. કોઈ વાર કેરી પાકવા માં થોડી કચાશ રહી જાય છે અથવા પાકી કેરી થોડી ખાટી હોય તો તેમાંથી સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે જે અહીં રજૂ કરું છું. Purvi Modi -
-
-
-
-
ભરેલું મિક્સ શાક(bharelu mikx Sak recipe in Gujarati)
#સુપરશેફ૧શાકભાજી એ આપણા રોજિંદા આહારનું એક હિસ્સો છે જેના વગર આપણું ભાણું અધુરું માનવામાં આવે છે.દરેક ના ઘરમાં સુકું કે રસવાળુ શાક બનતું હોય છે એજ રીતે મેં આજે મિક્સ ચણા નો લોટ વાળું ભરેલું શાક બનાવ્યું છે. Bhumika Parmar -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
-
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
-
ખંભાતિયું શાક
# Weekendઆજે વિકેન્ડ માં આ શાક બનાવવાની ઈચ્છા થઈ.અમારું મૂળ વતન ખંભાત અને આ ખંભાતિયું શાક વર્ષો થી બનતું આવ્યું છે.ખંભાત ની નાત ના જમણ માં આ શાક ખાસ હોય જ.તેની ખૂબી એ છે કે તે લાંબો સમય સુધી સારું રહે છે લગભગ ૧૫ દિવસ સુધી તે બગડતું નથી. પેહલા ના સમય માં બહારગામ જવાનું હોય તો આ શાક ખાસ બનાવી ને સાથે આપતું કેમકે તેમાં તેલ મો ઉપયોગ વધારે હોય છે પાણી નથી હોતું અને બધા ડ્રાય મસાલા નો જ ઉપયોગ થાય છે.પેહલા ના વખત માં આ શાક માટી ના વાસણ માં જ બનતું હતું.ટેસ્ટ માં બહુજ સરસ હોય છે એટલે એની રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ ટ્રાય જરૂર કરજો. Alpa Pandya -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
-
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ