રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરો ઘી ગરમ થઈ જાય પછી તેમાં ઘઉંનો લોટ નાખો સ્લો ગેસની flame ઉપર લોટને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો પછી ગેસ બંધ કરી શેકેલા લોટમાં બારીક સમારેલો ગોળ નાખો અને સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી ગોળ ને લોટ સારી રીતે મિક્સ ના થાય ત્યાં સુધી હલાવતા રહો પછી એક મોટી ડીશ મા ધારી લો પછી થોડું ઠંડુ થાય એટલે મનગમતો શેપ આપી કટ કરો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9963426







ટિપ્પણીઓ