રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત :સૌ પ્રથમ વટાણા, છોલે ચણા 6-7કલાક પહેલા પલાળી રાખવા.અને પછી વટાણા, છોલે ચણા, અને બટાકા ઝીણા સમારી કૂકર માં નાખી 5થી 6સિટી મારવી. પછી એક તપેલી માં તેલ નાખી તેમાં અજમો, લીમડો, હિંગ નાખી થોડું પાણી નાખી દઈ મીક્સ કરો.અને પછી એમાં મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને ગરમ મસાલો નાખી દેવો. 5મિનિટ થવા દો.
- 2
અને પછી તેમાં વટાણા, છોલે ચણા, બટાકા નાખી થોડીવાર થવા દો. ત્યાર બાદ એક પ્લેટ માં ઉસળ નાખી તેમાં મમરા-સેવ, ટામેટા, ડુંગળી, લીલી ચટણી, આમલી ની ચટણી અને કોથમીર નાખી સર્વ કર
Similar Recipes
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
-
-
-
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
-
ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
#SFCઆજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
મહારાષ્ટ્રનું famous street food સેવ ઉસળ હવે દરેક જગ્યાએ બને છે અને ટેસ્ટી એટલું છે કે વારંવાર ખાવાનું મન થાય છે.#trand Rajni Sanghavi -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CTવડોદરા નામ પડે એટલે સેવ ઉસળ જ યાદ આવી જાય!!આ છે અમારા સિટી ની પ્રખ્યાત વાનગી!!😊 Bhoomi Talati Nayak -
-
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
-
બરોડા ફેમસ સેવ ઉસળ
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 27 ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં જો ગરમા ગરમ સ્પાઈસી અને તીખું એવુ કોઇ પણ વાનગીઓ ખાવા મલે તો ખૂબ મજા આવી જાય. એવી જ એક રેસીપી હું આજે તમારા માટે લઈને આવી છું બરોડા નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ. બરોડા ગયા હોવ અને ત્યાં નું સેવ ઉસળ ના ખાવ તો તમારો ધકો માથે પડ્યો ગણાય. અને એમાં પણ જો જરમર જરમર વરસાદ વરસતો હોય અને સાથે તીખું તીખું સેવ ઉસળ તો પછી તો કંઈક અલગ જ મજા હોય. Vandana Darji -
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9962740
ટિપ્પણીઓ