રોટલી પાત્રા

#ગુજરાતી #goldenapron post-21
ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો..
રોટલી પાત્રા
#ગુજરાતી #goldenapron post-21
ઘણી વાર આપણા ત્યાં રોટલી બહુ બધી વધતી હોય છે.. તો તેમાંથી આ ટેસ્ટી પાત્રા રેસિપી તમે બનાવી શકો છો.. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. આને એકવાર જરૂર ટ્રાય કરજો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનમાં બધા મસાલા એડ કરી બેટર બનાવો.... ત્યારબાદ આ બેટરને રોટલી ઉપર લગાડીને રોલ વાળી લો.. હવે આવી જ રીતે બધા રોલ તૈયાર કરી ઢોકળાનાં કુકરમાં બાફી લો.. 5-7મિનિટમાં થઈ જશે..
- 2
હવે રોલને ઠંડા કરી 1 ઇંચનાં ટુકડા કરી લો.. હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, તલ, લીમડો, લીલા મરચાં એડ કરી લો..
- 3
આ બધું સંતળાય જાય એટલે લીબું અને ખાંડ નાખીને અડધો ગ્લાસ પાણી ઉમેરો અને ઉકળવા દો.. ખાંડ ઓગળી જાય એટલે તેમાં પાત્રા ઉમેરી દો.. હવે સરસ રીતે બધું મિક્સ કરી દો.. હવે ઉપરથી લીલા ધાણાથી સજાવો. તેને ચા સાથે અથવા સોસ સાથે પણ ખાઈ શકો છો..બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ફાફડા કઢી
#ગુજરાતી #VNફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો... Pooja Bhumbhani -
-
પાત્રા
#Masterclassપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
રોટલી નો હલવો (rotli no halvo recipe in gujrati)
#સ્વીટમીલ૨મિત્રો, રોટલી તો આપણા ગરમા રોજ વધતી જ હોય છે. પરંતુ રોજ રોટલી નો લાડવો કે વગારી ને ભાવતી નથી. તો આજે કંઈક નવું ટ્રાય કરી એ ચાલો. ટેસ્ટમાં ટેસ્ટી ન બાળકો ને પન ભાવે તેવી મીઠી ડીશ બનાવીએ. Rekha Rathod -
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
દાબેલી ઢોકળા કેક
#રસોઈનીરાણી#તકનીક#બાફવુંદાબેલી બધાની ફેવરેટ આઈટમ છે અને ઢોકળા પણ ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે. આ બંનેનું ફ્યુઝન મેં અહીંયા લીધું છે . સ્ટીમ તકનીક માટે આ રેસીપી બેસ્ટ છે. અમેઝિંગ ટેસ્ટ છે તો ફ્રેન્ડ એક વખત જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાત્રા (Patra Recipe In Gujarati)
#30mins30મિનિટ રેસીપીબધા નાં મોટે ભાગે પ્રિય એવા પાત્રા મેં બનાવ્યા છે. તમે નાસ્તા માં ખાઈ શકો છો અને જમવા માં પણ ફરસાણ તરીકે લઇ શકાય છે. Arpita Shah -
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
-
પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)
ઘણી વખત રોટલી વધતી હોય છે.. તો એ વધેલી રોટલી ને તડી લઈએ તો ગમે તે જમવાનું હોય તેમાં પાપડ તરીકે ચાલે ...કે પછી નાસ્તા માં પણ ખાઈ શકાય....અને તેને ૪/૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે..#સાઈડ. Tejal Rathod Vaja
More Recipes
ટિપ્પણીઓ