બે પેકેટ મેગી,મેગી મસાલો • એક અને અડધો ગ્લાસ પાણી,એક ગાજર,નાનો કટકો કોબી,બે ડુંગળી • એક મિડિયમ ટમેટુ,એક લીલું મરચુ,ધાણાભાજી • અડધી ચમચી લસણની પેસ્ટ અડધી,અડધી આદુની પેસ્ટ, • અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી • અડધી ચમચી લાલ મરચા નો પાવડર અડધી,ચપટી ગરમ મસાલો