નાનો બાઉલ બાજરા નો લોટ • ધી મોણ માટે • પાણી જરૂર પ્રમાણે લોટ બાંધવા માટે • મસાલા માટે • આદુ મરચા અને લસણ ની પેસ્ટ એક ચમચી જેમા એક લીલુ મરચુ એક ઇચ આદુનો ટુકડો ચાર લસણ ની કલી • લીલી ડુંગળી ઝીની સમારેલી • કોથમીર અને મેથી ઝીણી સમારેલી • અડધી ચમચી હળદર • પા ચમચી હીગ • પા ચમચી મરી નો અધકચરો ભુકો • મીઠુ • ધી સેકવા માટે •