
મે પણ તમારી રેસીપી ફોલો કરી સાંભાર બનાવ્યો પણ મે અહી ડુંગળી ની બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે અને થોડી અલગ સ્ટાઈલ થી બનાવ્યો છે આટલી સરસ રેસીપી શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર

Anupa Prajapati @annu_8623
Thank u vk tanna ji..mari recipe ni prashansa karva bdal...tme pan khub j saras bnavyo che sambhar.


