મોટીસાઈઝ ના બાફેલા બટાકાના ટુકડા • મીઠો લીમડો • ટોમેટો કેચઅપ • સેજવાન સોસ • મીડીયમ સાઈઝ ની ઝીણી સમારેલી ડુંગળી • મીડીયમ સાઈઝ નું ઝીણું સમારેલું ટમેટું • ચાટ મસાલો • સંચળ • લાલ મરચાનો પાઉડર • ગરમ મસાલો • તેલ (બટેટા ફ્રાય કરવા માટે) • સેવ, મસાલા વાળા બી અને કોથમરી (ગાર્નિશ માટે)