મગના ઢાેસા

Ami Adhar Desai @amidhar10
મગના ઢાેસા
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મગને આખી રાત બાેળી ફણગાવી લાે. મગના શાક જેવા ફણગા લાવું જરૂરી નથી પણ 8-10 કલાક પાણી મા બાેરાયા હાેવા જરૂરી છે.
- 2
હવે એક મીક્ષચર જાર લાે, એમા મગ, આદું, લીલા મરચા, જીરુ ઉમેરી લાે, જરૂર મુજબ પાણી પણ ઉમેરી લેવું. (ઢાેસા જેવું ખીરું રાખવું) અને બરાબર મીક્ષ કરી લાે મીક્ષચરમા.
- 3
હવે ખીરું ને એક તપેલી મા લઇ લાે એમા મીઠું અને ચાેખાનાે લાેટ ઉમેરી લાે. હવે બરાબર મીક્ષ કરીલાે અને જરૂર લાગે તાે પાણી ઉમેરાે.
- 4
હવે ગરમ તવા પર ખીરું મૂકી સ્પે્ડ કરી ઉપર થી ઘી લગાવાે (હેલ્થી રેસીપી હાેવાથી તેલ નથી વાપર્યું) અને ચાટ મસાલાે થાેડાે ભભરાવાે.(અહિ તમે થાેડું ચીઝ પણ ઉમેરી શકાે બાળકાે માટે).
- 5
હવે ઢાેસાને કવર કરી ૨-૩ મીનીટ થવા દાે અથવા પલટાવી ને પન બન્ને બાજુ કરી શકાે છાે.
- 6
ગરમા ગરમ ટાેમેટાે સાેસ કે લીલી ચટની સાથે પીરસાે અથવા એકલા મગના ઢાેસા પન સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10036069







ટિપ્પણીઓ