ખીચુ #india

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#india
Post 1
ખીચુ કોને કોને ભાવે?

જયારે ખીચિયા પાપડ બનાવી એ ત્યારે અડધું ખીચુ તો ખાવા માં જ જાય.ઘણાં લોકો સ્પેશિયલ ખાવા માટે પણ ખીચુ બનાવે છે, અથવા બજારમાં થી તૈયાર ખીચુ ખાય છે.
તો ચાલો આપણે બજાર જેવું ખીચુ બનાવવા ની રીત જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1વાટકી ચોખા નો લોટ
  2. 3વાટકી પાણી
  3. 1 ચમચીવાટેલું લીલું મરચું
  4. 1/4 ચમચીજીરું
  5. 1/4 ચમચીખાવાનો સોડા
  6. કોથમીર
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકો.

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં મીઠું મરચું જીરું ખાવા નો સોડા કોથમીર નાખી હલાવી લો.

  3. 3

    ધીરે ધીરે લોટ નાખી વેલણથી હલાવી લો.

  4. 4

    ઢાંકી ને જાડી તવી પર તપેલી મૂકી દો.

  5. 5

    દસ મિનિટ પછી હલાવી ફરી પાંચ મિનિટ માટે મૂકો.
    હવે ગેસ બંધ કરી પંદર મિનિટ સુધી રહેવા દો.
    બસ ગરમાં ગરમ ખીચુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes