રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બાસમતી રાઇસ ને કુક કરી લો...
- 2
પેન માં 3 ચમચી તેલ માં જીરું,હળદર, લસણ, કાંદા, આદુ, લીલા ઉભા કાપેલા મરચા ગુલાબી સાંતળો.
- 3
હવે,તેમાં...કુક કરેલ બાસમતી રાઇસ, મીઠુ, બિરયાની મસાલો, મરચું પાવડર,...ફ્રાય કરેલા સ્કેવર બટાકા, ટમેટા, લીલા વટાણા એડ કરી..મીક્ષ કરી...ખૂબ સરસ મીક્ષ કરી સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10187374







ટિપ્પણીઓ