સોલ્ટી સોફ્ટી (ગુજ્જુ સ્પેશિયલ ખમણ કેક)

#hm સોલ્ટી સોફ્ટી ( ગુજ્જુ સ્પેશિયલ ખમણ કેક)
રાંધવાની સૂચનાઓ
- 1
ખમણ :-
ચણાદાળ ની 4-5 કલાક પલાળી તેને કરકરી પીસી તેમાં બેસન અને ખાટી છાશ નાખી ખીરૃ બનાવી તેને ૭ થી૮ કલાક આથો લાવા દો.હવે તેમા મીઠુ - આદુ મરચા ની પેસ્ટ નાખી મીક્સ કરો
હવે ઍક એક થાળી મા ઇનો - તેલ અને 1 ચમચી પાણી નાખી એક વાટકી મિક્ષ કરી આ મિશ્રણને ને ખીરા મા નાખો
આ ખીરા માથી ૩ થારી બનાવીયે
એક મા હળદર - એક મા પાલક નો જ્યુસ - એક મા બીટ નો જ્યૂસ એમ ૩ રંગ ની થાળી બનવો - 2
(૨)ચીસ પનીર સ્ટફિંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરી - સ્ટફિંગ બનાવો
- 3
સ્ટફિંગ માટે ની લાલ ચટણી માટે બધી સામગ્રી મિક્સ કરી ઘટ્ટ ચટણી બનવો
- 4
સફેદ સોસ માટે
માખણ ગરમ થાય પછી તેમા મેંદો નાખી તેણે સેકી લો પછી તેમા દુધ, ખાંડ, દુધ નો પાવડર & ચીસ નાખી સફેદ સોસ બનવો
- 5
સોલ્ટી સોફ્ટી એકત્ર કરવાની રીત:-🎂
પહેલા બીટ જ્યુસ વાળી ખમણ ની થાળી રાખો
તેના ઉપર ચીસ પનીર નુ સ્ટફિંગ રાખો પછી પાલક ના જ્યુસ વાળી થાળી રાખો તેના ઉપર લાલ ચટણી પાથરો. તેના ઉપર પીળી ખમણ ની થાળી રાખો.હવે ઉપર સફેદ સોસ લગાવી કેકે જેવુ ફિનિશીંગ કરો
ઉપર કાળ તલ, મીઠો લીમડો, તીખી મિર્ચી,સ્વીટ કોર્ન & દાડમ થી ડેકોરેશન કરો. સોલ્ટી સોફ્ટી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રીરંગી ખમણ કેક
#cookpadturns3 કુકપેડ નો આ ત્રીજો બર્થ ડે છે તો મેં કુકપેડ માટે સ્પેશ્યલ ત્રિરંગી સોલ્ટેડ કેક બનાવી છે. Krishna Rajani -
-
-
સ્ટીમ્ડ રાઇસ કેક - (steamed rice cake in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટ #રાઈસ #કેક #માઈઈબુક #પોસ્ટ૨ કેરી ની સિઝન હવે પૂરી થવાની છે તો એ પહેલા આ હેલ્ધી કેક બનાવી છે જે ચોખા માં થી બનાવી છે. Bhavisha Hirapara -
-
નાયલોન ખમણ
#નાસ્તો સવાર ના નાસ્તા માટે ઓછા તેલ મા બનતા નાયલોન ખમણ ખાવામા પૌષ્ટિક,અને ટેસ્ટી લાગે છે. Krishna Gajjar -
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
કેક પોપ્સ
#બર્થડેબર્થડે પાર્ટી હોય અને કેક ના બનાવીએ તો કેમ ચાલે.... પરંતુ આજે મેં કેક માંથી કેક પોપ્સ (બોલ) બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.અને ઉપર કલરફૂલ સ્પ્રિકંલ લગાવવાથી બાળકો ખાવા માટે લલચાય જ છે.અને ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ#ઇબુક૧#૧૨ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
-
-
-
-
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
ત્રીરંગી સોજીના ખમણ (Trirangi Semolina Khaman Recipe In Gujarati)
#TR#cookpadindia#Cookpadgujaratiત્રીરંગી સોજીના ખમણ Ketki Dave -
ચટપટી મસાલા પૂરી (કર્ણાટક સ્પેશિયલ)
#વીક ૧#સ્પાઈસીસૂકા વટાણામાંથી બનતી અને ગળી ચટણી વગરની, તીખી તમતમતી, ગરમાગરમ સેવ-ગાજર-કાંદા સાથે પીરસાતી આ વાનગી છે - જે મૈસુર અને બેંગ્લોર માં ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે મસાલ પૂરી તરીકે પણ જાણીતી છે તો આવો આજે એને બનાવતા શીખીયે અને વરસાદી મોસમમાં ઠંડા પવનની લહેર સાથે ગરમાગરમ તીખી મસાલા પૂરી ખાઈએ !! Nikie Naik -
ચોકલેટ કેક (ડાયાબીટીસ સ્પેશિયલ ખાંડ ફ્રી છે)(chocolate cake recipe in gujarati)
કેક તો ઘણી અલગ અલગ હોય છે તો આજે બનાવીયે એક અલગ કેકડાયાબીટીસ સ્પેશિયલ ચોકલેટ કેક મે મારા Father In Law ના Birthday પર બનાવી હતી તેને ડાયાબીટીસ છે તો મે વિચાર્યુ કે હુ તેના માટે ખાંડ ફ્રી કેક બનાવુ બાળકો ને પણ પસંદ પડે તેવી કેક બનાવી છે તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
નાયલોન ખમણ
#ટ્રેડિશનલ બહાર જેવું જ નાઈલોન ખમણ આપણે ઘરે પણ બનાવી શકાય...૧ વ્યક્તિ આ વસ્તુ બનાવે છે. Manisha Patel -
More Recipes
ટિપ્પણીઓ