શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 કપચોખાના પૌઆ
  2. 3નાના બટાકા
  3. 1/2 ચમચીરાઈ, જીરું
  4. 1મરચું
  5. 1ટામેટું
  6. હળદર
  7. મીઠું
  8. ચપટીહિંગ
  9. ચપટીગરમ મસાલો
  10. 1/2 ચમચીખાંડ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. મીઠાલીમડાના પાન
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પૌઆ ને ધોઈ જારીમાં નિતરવા મુકો.

  2. 2

    બટાટાને જીણા સમારો.

  3. 3

    મરચું અને ટામેટું સમારો. 3 ચમચી તેલ ગરમ કરી રાય,જીરું વધારો. મીઠાલીમડાના પાન ઉમેરી હલાવો. હિંગ મૂકીને બટાટા, સમારેલા મરચાં, ટામેટા ઉમેરી હલાવો.હવે હળદર, મીઠું, ગરમમસાલો,ઉમેરી હલાવો.

  4. 4

    ઢાંકી ને ચઢવા દો. જરૂર પડે તો જ પાણી ઉમેરવું. બરાબર ચઢી જાય એટલે તેમાં પૌઆ ઉમેરી હલાવી લો. ધાણા નાખો.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

  6. 6

    લિલી ડુંગળી સાથે વધુ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes