રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો અને ઘઉં નો લોટ મીક્ષ કરી મીઠું અને ધી નાખી લોટ બાંધી ને ઢાંકીને 15 મીનીટ માટે રાખવો
- 2
ગાંઠિયા નો પાવડર બનાવી એમાં બઘાં જ મસાલા અને સામગ્રી મીક્ષ કરી પૂરણ બનાવી તેના નાના ગોળા બનાવવા
- 3
બાંઘેલા લોટ માંથી પૂરી બનાવી તેમાં પૂરણ ના ગોળા મૂકી કચોરી બનાવવી
- 4
તેલ ને ધીમી આંચ પર ગરમ કરવા મૂકો
- 5
બધી જ કચોરી ને ધીમી આંચ પર ગોલ્ડન કલર થાય ત્યા સુધી તળવા
- 6
ઠંડી થાય પછી ચા સાથે ઉપયોગ મા લેવી
- 7
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10362064



ટિપ્પણીઓ