રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. કચોરી પડ માટે
  2. 100 ગ્રામમેંદો
  3. 50 ગ્રામઘઉં નો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 3 ચમચીઘી મોણ માટે
  6. ******************
  7. પૂરણ માટે સામગ્રી
  8. 100 ગ્રામગાંઠિયા નો પાવડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીતજ અને લવિંગ નો પાવડર
  11. 1/2 ચમચીઆમચૂર પાવડર
  12. 1 ચમચીખજૂર આમલી ની પેસ્ટ
  13. 4 ચમચીદળેલી ખાંડ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1 ચમચીતલ
  16. 1 ચમચીસીંગદાણા નો ભૂકો
  17. 3 ચમચીકાજુ અને બદામ નો ભૂકો
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો અને ઘઉં નો લોટ મીક્ષ કરી મીઠું અને ધી નાખી લોટ બાંધી ને ઢાંકીને 15 મીનીટ માટે રાખવો

  2. 2

    ગાંઠિયા નો પાવડર બનાવી એમાં બઘાં જ મસાલા અને સામગ્રી મીક્ષ કરી પૂરણ બનાવી તેના નાના ગોળા બનાવવા

  3. 3

    બાંઘેલા લોટ માંથી પૂરી બનાવી તેમાં પૂરણ ના ગોળા મૂકી કચોરી બનાવવી

  4. 4

    તેલ ને ધીમી આંચ પર ગરમ કરવા મૂકો

  5. 5

    બધી જ કચોરી ને ધીમી આંચ પર ગોલ્ડન કલર થાય ત્યા સુધી તળવા

  6. 6

    ઠંડી થાય પછી ચા સાથે ઉપયોગ મા લેવી

  7. 7

    આભાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117
પર

Similar Recipes