રાંધવાની સૂચનાઓ
- 1
સીંગ અને તલ ને કડાઈ મા શૅકીલૉ પછી સીંગ અને તલ નૅ ઠંડુ થવા દેવું. સીંગ ના છૉતરા કાઢીને સાફ કરવી. પછી સીંગ અને તલ ને મિકસર માં ક્રશ કરીલૅવા.
- 2
હવૅ ઘી અને ગોળ ને ગરમ કરી પાયો કરીને સીંગ અને તલ ને નાખીનૅ હલાવવુ. બધૂ બરાબર મિક્સ થઇ જાય પછી થાળી માં ઘી લગાવીનૅ પાથરી દૅવૂ. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સુખડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ સીંગ ની સુખડી
#ઇબુક૧#પોસ્ટ 18તલ અને સીંગદાણા માંથી મેં સોફ્ટ સુખડી બનાવી છે. જે નાના બાળકો અને જેને દાંત માં ચાવવા માં તકલીફ હોય. તે પણ ખાઈ સકે છે. Dharmista Anand -
-
-
-
સીંગ અને તલ ની સુખડી (Peanuts & Sesame seeds Sukhdi)
#MSએકદમ સોફ્ટ અને હેલ્ધી આ સુખડી ઉત્તરાયણ પર હું અચૂક બનાવું છું જે મારા ઘર માં બધાને ખૂબ ભાવે છે.#uttrayanspecialSonal Gaurav Suthar
-
કાજુ અને સીંગ ની સુખડી (Cashew & Peanuts Sukhdi Recipe In Gujarati)
#GA4#Week5#Cashew Kapila Prajapati -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
-
તલ ની સુખડી (Til Sukhadi Recipe In Gujarati)
#RC2#Week2સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલની સુખડી બનાવીશ .https://youtu.be/yHnXaTByepUDimpal Patel
-
-
-
-
સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમકરસંક્રાંતિ મા બધા બનાવે છે Kapila Prajapati -
તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)
અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક Pina Mandaliya -
-
સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી) Rinkal’s Kitchen -
-
-
-
-
-
તલ સાંકળી, તલ ની ચીક્કી
#સંક્રાંતિ .... આજે ઉત્તરાયણ હોવાથી કાલે બનાવેલી તલ ચીક્કી બનાવી છે .. સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસપી બની છે. તલ ને ગોળ નું મિશ્રણ થી બનતી આ આ ચીક્કી ઠંડી આ શરીર ને શક્તિ,અને ગરમી આપે છે.. અને સંક્રાતિ પછી દિવસ ધીમે ધીમે મોટો થાય છે.આજે તલ નું દાન પણ કરવામાં આવે છે.અને આ સિઝન માં નવા તલ નીકળે છે . અને ગોળ પણ નવો હોઈ છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
તલ ની ચિક્કી
#સંક્રાંતિ"ગુડ ગુડ ખાવ ગુડ ગુડ બોલા "મહારાષ્ટ માં આ વાક્ય તમને જરૂર થી સાંભળવા મળશે. ગુજરાત માં પણ મકર સંક્રાંતિ ના દિવસે ખુબ ખાય છેતલ ગોળ મિક્સ કરી ને ઉત્તરાયણ માં ખાવા ની પરંપરા છે. ગોળ ની ચીક્કી ખાવા માં ખુબ સરસ લાગે છે. અને તલ તો કેલ્શિયમ થી ભરપૂર હોય છે. અને શિયાળા માં તો ખુબ જરૂરી છે. Daxita Shah -
શીંગ અને તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
શીંગ અને તલ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે Apeksha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10367298
ટિપ્પણીઓ