રાગી & બાજરી ના વડા

#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી..

રાંધવાની સૂચનાઓ
- 1
રાગી અને બાજરી તથા ચના નો લોટ લઇ એમ મસાલા ઉમેરો.
- 2
પછી મોં આદુ મરચા લસણ ને વતી ને ઉમેરી લો
- 3
પછી કેળું દહીં મીઠું ખાંડ અને જરાક નવશેકા પર્સની થઈ લોટ રેડી કરો
- 4
હવે એમાંથી વડા બનાવી લો
- 5
વડાને મધ્યમ તાપે તળી લો વડા ની વચ્ચે આંગળી થી કાણું પડી લો.
- 6
જેથી વડા વચ્ચે થઈ પણ સારી રીતે ચડી જાય તળાઈ જાય.
- 7
વડાને ચ સાથે અથવા તો દહીં સાથર વરસાદ ની સિઝનનો આનંદ માણો..
- 8
તો તૈયાર છે ટી ટાઈમ સ્નેકસ માં રાગી બાજરી ના વડા..સાથે દહીં અને ગરમાગરમ ચાય.. આપ ચાય સાથે પણ સ્વાદમાણી શકો છો.
- 9
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ