રાગી & બાજરી ના વડા

#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી..
રાગી & બાજરી ના વડા
#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી..
રાંધવાની સૂચનાઓ
- 1
રાગી અને બાજરી તથા ચના નો લોટ લઇ એમ મસાલા ઉમેરો.
- 2
પછી મોં આદુ મરચા લસણ ને વતી ને ઉમેરી લો
- 3
પછી કેળું દહીં મીઠું ખાંડ અને જરાક નવશેકા પર્સની થઈ લોટ રેડી કરો
- 4
હવે એમાંથી વડા બનાવી લો
- 5
વડાને મધ્યમ તાપે તળી લો વડા ની વચ્ચે આંગળી થી કાણું પડી લો.
- 6
જેથી વડા વચ્ચે થઈ પણ સારી રીતે ચડી જાય તળાઈ જાય.
- 7
વડાને ચ સાથે અથવા તો દહીં સાથર વરસાદ ની સિઝનનો આનંદ માણો..
- 8
તો તૈયાર છે ટી ટાઈમ સ્નેકસ માં રાગી બાજરી ના વડા..સાથે દહીં અને ગરમાગરમ ચાય.. આપ ચાય સાથે પણ સ્વાદમાણી શકો છો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
રાગી માલ્ટ
રાગી---- આ એક સુપર ફુડ છે.બહુજ હેલ્થી અને ન્યૂટ્રિશિયસ છે. રાગી માલ્ટ બ્રેકફાસ્ટ ડ્રિન્ક છે અને diabetics માં બહુજ ગુણકારી સાબિત થયું છે.રાગી માં પ્રોટીન અને ફાઈબર ભરપુર માત્રા માં છે એટલે એનો વપરાશ બને એટલો વધારે કરવો જોઈએ.દક્ષિણ ભારત માં 7 મહીના ના બાળકો થાય એટલે રાગી માલ્ટ પીવડાવવા માં આવે છે જેથી એ લોકોની immunity નાનપણ થી જ મજબુત થાય. Bina Samir Telivala -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
ફરસી પૂરી બાજરી ના વડા (Farsi Poori Bajri Vada Recipe In Gujarat
શિયાળામાં આપણ ને સાંજે કંઈક નાસતો તો જોઈએ, તો આ ઘરમાં બનેલ નાસતો ચા સાથે ખાવા ની મઝા પડી જાય. શિયાળા ની સાંજે (ફરસીપુરી બાજરી ના વડા)#cookpadindia #cookpadgujarati #farshan #farsipuri #bajarinawada Bela Doshi -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
સુપર સોફ્ટ રાગી એન્ડ વ્હીટ ફ્લોર ચોકલેટ ઓરેેંજ કેક
#CookpadTurns6#MBR6ચોકોલેટ અને ઓરેન્જ સાથે સુપર ફૂડ રાગી અને વ્હીટ ફ્લાર નું ડેડલી કોમ્બિનેશન , આ કેક ને સુપર હેલ્થી બનાવે છે. આ કેક બહુજ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. ટી-ટાઈમ કેક જે સાંજે મસ્ત લાગે છે. Bina Samir Telivala -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
..સોયાબીન્સ-રાગી ચકરી
સોયાબીન,બાવટો(રાગી) થી બનતી રેસીપી પ્રોટીન યુકત અને હેલ્ધી છે.. ટીફિન બાકસ રેસીપી ઈવનીગ સ્નેકસ ,ટી ટાઈમ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય.. 10,15દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
મકાઈ ના વડા
#SSMડિનર માં પણ કામ આવે અને ટી ટાઈમ કે બ્રેકફાસ્ટ માં પણ ખાઈ શકાય.બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
રાગી ચીલા
#સુપરશેફ2આ વાનગી કેલ્શિયમ થી ભરપૂર છે.કારણ કે આ ચીલા રાગી ના લોટ માં થી બનાવ્યા છે,સાથે દહીં અને તલ નો પણ ઉપયોગ કર્યો છે.રાગી માં કેલ્શિયમ નું પ્રમાણ ખૂબ જ હોય છે.તલ અને દહીં માં પણ સારુ કેલ્શિયમ હોય છે.બાળકો અને સગર્ભા સ્ત્રી ઓ ને કેલ્શિયમ ની ઉણપ હોય તો આ વાનગી તે ઉણપ પૂરી કરે છે.ઉપરાંત ડાયાબીટીસ પેશન્ટ તેમજ ડાયેટિંગ કરતા હોય તેઓ માટે પણ આ વાનગી ખૂબ જ ફાયદા કારક છે. Mamta Kachhadiya -
-
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
બાજરી મેથી ના સમાઈલી વડા
#શિયાળાવડા ને સાદી રીતે ના બનાવતા મેં તેને સ્માઇલી નો આકાર આપી ને તેને વધારે આકર્ષક બનાવી શકો છે. તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તોબધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારી પ્રશંસા કરતાં થાકશે નહિ.આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો.બાજરી માંથી કેલ્શિયમ મળે છે.તેના થઈ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.તેના થઈ વજન કંટ્રોલ માં રહે છે.તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી. મેથી ની ભાજી કડવી,પિત્તહર મળ સરકાવનાર,અને ઉત્તમ વાતનાશક છે.તેમાં લોહ,કેલ્શિયમ તથા વિટામનો નું પ્રમાણ વધુ સારું છે. શિયાળા ની આ બને મહાન વસ્તુ ખાવા થી શરીર માં ગરમી બની રહે છે. Parul Bhimani -
અળુના ના ભજીયા
#સુપરશેફ3પાલક ના પાન ના ભજીયા માણ્યા પછી, હવે માણો અળુના( પાત્રા ના પાન) સ્વાદિષ્ટ ભજીયા.વરસાદ પડે એટલે ગરમાગરમ ભજીયા ખાવા નું મન લલચાય છે અને સાથે ગરમાગરમ ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણવો એક આનંદ છે. Jasmin Motta _ #BeingMotta -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
#ટીટિઈમફાડા ઉપમા.. સાબુદાણા ની ખીચડી( ફરાળી) ની જેમ બનાવીને,એનો અનોખો પ્રયોગ કર્યો છે.ટી ટાઈમ માં બનાવો આ સ્વાદિષ્ટ વાનગી ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
રાગી ના વડાં
આ વાનગી કેલ્શિયમ થી ભરપૂરછે.કારણ કે આ વાનગી રાગી ના લોટ માં થી બનાવવામાં આવી છે,સાથે તલ નો પણ ઉપયોગ કર્યો છે. પ્રવાસ માં લઈ જવાય એવી વાનગી છે. Mamta Kachhadiya -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
બાજરી ના વડા
#SFR રાંદલ છઠ સ્પે. રાંદલ છઠ સ્પે.બાજરી ના વડા બનાવિયા ટેસ્ટી બને છે ખાવા ની મઝા આવે. Harsha Gohil -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
બાજરી ના વડા
#ટ્રેડિશનલ આ વડા ખૂબ ટેસ્ટી બને છે અને ફકત10 મિનિટ માં બને છે . જેને તમે દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ