ઘૂઘરો સેન્ડવીચ

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ટીટાઈમ
છોટી છોટી ભૂખ બાય બાય ☺️☺️☺️
સેન્ડવીચ ઘણા ટાઇપ ની આવે છે એમાં ની હું આ એક સેન્ડવીચ લાવી છું અમારે અમદાવાદ ના માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટ માં પણ બહુ જ મસ્ત લાગે છે બની પણ ખૂબ જ જલ્દી જાય છે આશા રાખું કે આપ સહુ ને મારી ડિશ ગમશે

ઘૂઘરો સેન્ડવીચ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીટાઈમ
છોટી છોટી ભૂખ બાય બાય ☺️☺️☺️
સેન્ડવીચ ઘણા ટાઇપ ની આવે છે એમાં ની હું આ એક સેન્ડવીચ લાવી છું અમારે અમદાવાદ ના માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટ માં પણ બહુ જ મસ્ત લાગે છે બની પણ ખૂબ જ જલ્દી જાય છે આશા રાખું કે આપ સહુ ને મારી ડિશ ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તી
  1. ૪ નંગ બ્રેડ
  2. ૧ નંગ સિમલા મરચાં
  3. ૧ નંગ કકડી
  4. ૨ નંગ કાંદા
  5. ૫૦ ગ્રામ બટર
  6. ૧૦૦ ગ્રામ ચીઝ
  7. સ્વાદ અનુસાર ચાટ મસાલો
  8. ૧ બાઉલ લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સવ થી પેલા શાક ધોઈ ને જીણું સમારી લો

  2. 2

    કાંદા કાકડી સિમલા મરચાં બધું ભેગું કરી તેમાં ચાટ મશાલો નાખી ને હલાવી દો

  3. 3

    હવે બ્રેડ ઉપર બટર લગાવી તેની પર લીલી ચટણી લગાવી ને બનાવેલું પુરણ પાથરો ઉપર થી ચીઝ નાખી ને બીજી બ્રેડ થી બંધ કરી ને ટોસ્ટ કરો

  4. 4

    સેન્ડવીચ આપડી ત્યાર છે અને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes