રાંધવાની સૂચનાઓ
- 1
બઘુ રેડી રાખો.. જે સુકો મસાલો છે ને એને મિક્ષ કરી લો....
- 2
ખજુર ના બી કાઢી ને એમા ગોળ નાખી ને કુકર મા ૪ સીટી વગાડી લો.. ઠંડુ થાય એટલે પીસી લો.... લીલી ચટણી માટે કોથમીર, લીલા મરચા, શીગ, મીઠું નાખીને, પાણી નાખી ને પીસી લો... પુરી મુકો પછી સુકો મસાલો ભભરાવો... પછી લીલી ચટણી, ખજુર ની ચટણી નાખો...
- 3
પછી કાદા, ટમેટા, તીખી દાળ, સેવ, કોથમીર ભભરાવો... તૈયાર છે સેવ પુરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10868709











ટિપ્પણીઓ