મેગી પકોડા
#હેલ્થીફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં મેગી પેકેટ પર લખ્યા મુજબ પાણી લઈ ગરમ કરો.હવે તેમાં મેગી પેકેટ ઉમેરી મેગી 90% કુક કરી તેને એક બાઉલ માં લઇ લો.
- 2
હવે એક બાઉલમાં સમારેલી ડુંગળી,કોબીજ,કેપ્સીકમ,ચણા નો લોઠ,ચોખા નો લોઠ,સોજી,મીઠું,આદું મરચાં ની પેસ્ટ,સૂકું લાલ મરચું પાવડર, સમારેલા લીલા ધાણા,કુક કરેલી મેગી,મેગી મસાલો ઉમેરી બધું હળવા હાથે મિક્સ કરો.હવે તેમાં જરૂર મુજબ પાણી છાંટી પકોડા માટે નું બેટર તૈયાર કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10966084




ટિપ્પણીઓ