બર્ગર ઈડલી
#હેલ્થીફુડ
મારા બાળકો માટે હેલ્થીફુડ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મેથી ના દાણા ને ૭ થી ૮ કલાક પલાળી પીસી લો પછી ૫ કલાક આથો આવવા રાખો પછી મીઠું નાખીને હલાવી ૧૫ મીનીટ ઢોકડીયા મા ચઢવા દેવું...
- 2
પછી લોયા મા તેલ મુકી રાઈ, લીમડાના પાન, લીલા મરચા, કાદા નાખી સોતળો પછી બાફેલા બટાટા નાખો અને લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાખીને બરાબર મિક્ષ કરી કોથમીર નાખી ટીકી વાળી ને સેકીલો... ચટણી માટે નારીયેલ, મીઠું, લીલુ મરચું, લીબુ, દાળીયા, કોથમીર નાખી ને પીસી લો...
- 3
ઈડલી પર ટીકી મુકી ચટણી લગાવી ટુથપીક લગાવી તૈયાર છે બગૅર ઈડલી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11035238











ટિપ્પણીઓ