બ્રેડ પરોઠા

Mita Mer @Mita_Mer
#હેલ્થીફૂડ
સાદા પરોઠા તો સૌકોઈ ખાધા છે તમે પણ બનાવો બ્રેડ માં થી પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા લઈ તેને મેશ કરી લો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર આદુ મરચાની પેસ્ટ ચીલી ફ્લેક્સ લીંબુનો રસ અને કોથમીર નાખીને બધું બરાબર હલાવી લો ત્યારબાદ તેમાંથી ગોળ પેટીસ વાળી લો
- 2
હવે બ્રેડ સ્લાઇઝ લઈને વાટકા વડે તેમાં ટુકડો કરી ત્યારબાદ પાટલા પર ચીલી ફ્લેક્સ પાથરી તેના ઉપર આવ ટુકડાને વણી લો.
- 3
આ રીતે બધી બ્રેડના ટુકડા કરી અને વણી લો ત્યારબાદ તેમાં પેટીસ મૂકી તેના પર એક બ્રેડની સ્લાઈસ મૂકી
- 4
તેને સરસ રીતે પાણી વડે ચોંટાડી દો ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી સરસ રીતે પરોઠાને શેકી લો
- 5
તૈયાર છે બ્રેડ પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
સેવ ઉસળ
#હેલ્થીફૂડસેવ ઉસળ અને એક એવું હેલ્થી ફૂડ છે અને ફાસ્ટ ફૂડ માં પણ આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સૌ કોઈ બનાવી શકે છે Mita Mer -
-
સ્ટફડ ગુજ્જુ પિત્ત્તા બ્રેડ
#હેલ્થીફૂડ પિત્ત્તા બ્રેડ અને એ પણ આપણા ગુજરાતી ટેસ્ટ માં મલે તો મજા આવી જાય આજે હું થેપલાની પિત્ત્તા બ્રેડ લાવી છું. Bansi Kotecha -
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)
#આલુતમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
-
-
ફરાળી ફુદીના આલુ પરોઠા
#ઇબુક#Day7⚘ફુદીના આલુ પરોઠા જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફુદીના આલુ પરોઠા બનાવો.⚘ Dhara Kiran Joshi -
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન/ શિયાળાનું ટ્રેડિશનલ કાઠીયાવાડી ભોજન
#ગુજરાતીતમે બનાવો શિયાળામાં બનતું સંપૂર્ણ કાઠીયાવાડી ટ્રેડિશનલ ભોજન. Mita Mer -
-
તવા રવા પોટેટો
#તીખીહેલો ,ફ્રેન્ડ આ રેસીપી એકદમ સ્પાઇસી અને ઇઝી છે. જે કિટી પાર્ટીમાં પણ બનાવી શકાય છે અને સ્ટાર્ટર માં પણ બનાવી શકાય છે. તો હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
બ્રેડ પીઝા
#નોન ઈન્ડિયન રેસીપી- બ્રેડ પીઝા બાળકો ને નાસ્તા મા આપવા માટે બેસ્ટ છે Tejal Hitesh Gandhi -
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11038235
ટિપ્પણીઓ