ક્રિસ્પી રોટલી

Nutan Patel
Nutan Patel @cook_18894515
Vyara

#હેલ્થીફૂડ
ઘરમા રોટલી બનાવી પછી ધણી વઘે છે.એને પછી એને આપણે વાસી સમજીને ખાતા નથી.તો આજે વાસી એટલે કે એક દિવસ પહેલા ની વધેલી રોટલી ને ઉપયોગ મા લઈ એક નવી વાનગી બનાવી.જે ચા સાથે ક બાળકો ને ટિફિન મા ભરી ને આપી શકાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
4 સર્વિંગ્સ
  1. રોટલી : ૫ નંગ
  2. ગ્રામતેલ : ૧૦૦ ગ્રામ
  3. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ રોટલી ના બે કટકા કરી લો પછી એક કડાઈ મા તડવા માટે તેલ ગરમ કરો પછી તેલ ગરમ થઈ જાય પછી રોટલી તડી લો પછી રોટલી ઉપર મીઠુ નાખી દો થઈ ગઈ ક્રીસપી રીટલી.એને ચા સાથે પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Patel
Nutan Patel @cook_18894515
પર
Vyara
નવી નવી વાનગી બનાવવાનો ખુબ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes