કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે સમોસા ચાટ 🙂
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે સમોસા ચાટ 🙂 રેસીપી મુખ્ય ફોટો

છોલે સમોસા ચાટ 🙂

H S Panchal
H S Panchal @cook_15769872

#સ્ટ્રીટફુડ
હુ આજે લાવીછુ મુબઈ નુ ફેમસ સ્ટિટ ફુડ..

#સ્ટ્રીટફુડ
હુ આજે લાવીછુ મુબઈ નુ ફેમસ સ્ટિટ ફુડ..

વધુ વાંચો

છોલે સમોસા ચાટ 🙂

H S Panchal
H S Panchal @cook_15769872

#સ્ટ્રીટફુડ
હુ આજે લાવીછુ મુબઈ નુ ફેમસ સ્ટિટ ફુડ..

#સ્ટ્રીટફુડ
હુ આજે લાવીછુ મુબઈ નુ ફેમસ સ્ટિટ ફુડ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ કપ મૈદો
  • ૨_ચમચી તેલ (મૈણ માટે)
  • ૨_ ચમચી ઘી(મૈણ માટે)
  • ૫_ બટાટા
  • ૧૦૦_ ગ્રામ વટાણા
  • ૨_ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ૧_ ચમચી લાલ મરચું
  • ૧/૨_ ચમચી હળદર
  • ૧_ ચમચી ગરમ મસાલો
  • ૧૦૦_ ગ્રામ છોલે ચણા
  • ૧_ કાદો
  • ૧_ ટામેટુ
  • ૧_ ચમચી મગજતરી ના બી
  • ૪_ કાજુ
  • ૨_ ચમચી લાલ મરચું
  • ૨_ ચમચી ધાણાજીરું
  • ૧_ ચમચી હળદર
  • ૧_ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧_ કપ દહીં
  • મીઠી ચટણી
  • ૧/૨_ કાદો
  • ૧/૨_ ટમેટુ
  • જીણીસેવ
  • લાલ દાલ તીખી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૈદા મા ગરમ તેલ અને ઘી નાખી પરોઠા થી કઠણ લોટ બાઘવો..

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છોલે માટે છોલે ૭ કલાક પલાળી ને રાખો પછી કુકર મા તેલ મુકી ટમેટા, કાદા,કાજુ, મગજતરી ના બી, લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી પેસ્ટ કરો અને આ પેસ્ટ ને કુકર મા સોતળો પછી પલાળેલા છોલે ચણા નાખી ૫ સીટી વગાડીલો તૈયાર છે છોલે...

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મૈદા ની પુરી કરી વચ્ચે થી કાપી લો સમોસા માટે તેલ મુકી લીલા મરચા ની પેસ્ટ,મીઠો લીમડો, નાખી સોતળો...

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાફેલા બટાટા, વટાણા, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સોતળો પછી કોથમીર નાખી ગેસ બંધ કરો....

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોન મા પુરણ ભરો સમોસા વાળો...

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ તેલ મા ઘીમાં તાપે તળી લો

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક ડીસ મા સમોસા ને દબાવી ને મુકો એની પર છોલે, મીઠી ચટણી, દહીં નાખો...

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કાદા, ટમેટા સેવ, દાલ નાખી ને પીરસો તૈયાર છે છોલે સમોસા ચાટ ☺☺

    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે સમોસા ચાટ 🙂 રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર November 30, 2019 18:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે સમોસા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા વડા
  2. આલુ પુરી
  3. જાંબુ સંદેશ (સુગર ફ્રી)
  4. મિસ્ટી દોઈ
  5. વિન્ટર વેજી પુલાવ
  1. ખજૂર દૂધ
  2. જાંબુ સંદેશ (સુગર ફ્રી)
  3. કોન ચાટ (Cone chaat Recipe in Gujarati)
  4. રવા ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11118374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close