સાબુદાણા વડા

Jyoti.K
Jyoti.K @cook_19300095
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સાબુદાણા
  2. 2બટેટા બાફેલા
  3. 1/2 વાટકીમગફળી નો ભુક્કો
  4. ખાંડ સ્વાદ મુજબ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. લીંબુ નો રસ સ્વાદ મુજબ
  7. કોથમીર
  8. 2લીલા મરચા બારીક સમારેલા
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને 5 થઈ 6 કલાક પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ તેમાં બધી સામગ્રી ઉમેરી સારી રીતે વડા બનાવી લો.

  3. 3

    હવે એ વડા ને ગરમ તેલ માં તળી લો.

  4. 4

    ગરમાં ગરમ કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes