વિન્ટર વેજી પુલાવ

Daxita Shah @DAXITA_07
#સ્ટ્રીટ
શિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી.
વિન્ટર વેજી પુલાવ
#સ્ટ્રીટ
શિયાળો ચાલું થઇ ગયો છે ને માર્કેટ માં સરસ તાજી શાક ભાજી નો જમાવડો શરુ થઇ ગયો છે. હું લઇ ને આવી છું મસ્ત ટેસ્ટી પુલાવ રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલવા અને બટાકા બાફી લો. બધા શાક ભાજી જીણા સમારી લો. ચોખા ને છુટ્ટા રહે તેમ બાફી લો.
- 2
પેની માં ઘી મુકો. જીરું નાખો. લાલ આખું મરચું, તમાલ પત્ર, લવિંગ, ઈલાયચી, કાજુ નાખો તતડે એટલે ગાજર, કોબીચ, ટામેટા નાખો બહુ ચડવા નથી દેવાના. થોડા ક્રંચી જ રાખવાના છે. પછી બટાકા અને લીલવા નાખી દો બધા મસાલા નાખો. પછી ભાત નાખી હલાવી દો.
- 3
દહીં ને સલાડ સાથે પીરસો.
Similar Recipes
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
દાલ પુલાવ
#ડિનર#પુલાવઅત્યાર નો માહોલ જોતાં શાક ભાજી લેવા જવાનું પણ મુશ્કિલ થઇ ગયું છે એટલે ઘરમાં જેટલાં ઘટકો મળ્યાં તેમાંથી ટેસ્ટી એવો પુલાવ બનાવ્યો. ચણા ની દાળ નો પુલાવ. અને છાસ. થઇ ગયું ને ડિનર કમ્પ્લીટ... Daxita Shah -
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ફુદીના ફલેવસૅ પુલાવ
ફુદીના ની ફલેવસૅના પુલાવ ટેસ્ટી તેમજ હેલ્દી હોવાથી લાઇટ ડીનરમાં લઇ શકાય.#goldenapron3#53 Rajni Sanghavi -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
મગ પુલાવ
#SFCઆણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
જૈન ચીઝ તવા પુલાવ (Jain Cheese Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1 સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું ચીઝ તવા પુલાવ જૈન બનાવ્યું છે.જેમાં શાક,પનીર અને ચીઝ નો ભરપૂર પ્રમાણ ઉપયોગ કર્યો છે.વન પોટ મિલ જે લંચ, ડિનર અથવા લંચ બોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
લીલવા પુલાવ
#લીલી#ઇબુક૧ #પોસ્ટ6તુવેર ના દાણા અનેે લીલી ચટણી થી બનતો પુલાવ સરસ લાગે છે. શિયાળા માં મળતાં શાક નો ઉપયોગ કરીને લંચ કે ડિનર માટે સરસ ડિશ તૈયાર કરી છે. Bijal Thaker -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
નવરત્ન પુલાવ
#પંજાબી આ એવો પુલાવ છે જેમાં શાક ઉપરાંત સૂકા મેવા પણ વપરાય છે જે પુલાવ નો સ્વાદ બમણો કરી દે છે. Bijal Thaker -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
પનીર મેથી પુલાવ (Paneer Methi Pulav Recipe In Gujarati)
#GA4#Week8આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો ખાવા ખુબજ સરસ લાગે છે ને જલ્દી પન બની જાય છે disha bhatt -
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ટ્રોપિકાના વેજી રાઈસ
#zayakaqueens#પ્રેઝન્ટેશન મિત્રો જે વસ્તુ સુંદર દેખાતી હોય તે દરેકને ગમે બાળકોને પણ જે વસ્તુ ન ભાવતી હોય તે સુંદર રીતે તમે પ્રેઝન્ટ કરીને આપો તો તરત જ જમી લેશે.મિત્રો અહીંયા મેં રાઈસને સુંદર રીતે પ્રેઝન્ટ કરેલ છે. Khushi Trivedi -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11058702
ટિપ્પણીઓ