કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ આલુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ આલુ રેસીપી મુખ્ય ફોટો

દમ આલુ

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#goldenapron2 # Jammu Kashmir #week9

#goldenapron2 # Jammu Kashmir #week9

વધુ વાંચો

દમ આલુ

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#goldenapron2 # Jammu Kashmir #week9

#goldenapron2 # Jammu Kashmir #week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  • 500 ગ્રામનાી બટેટા
  • 1 વાટકો દહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • 3-4 ચમચીલાલ મરચું પાવડર
  • 3 ચમચી ધાણાજીરું પાવડર
  • 1 ચમચીહળદર
  • 15-20કાજુની પેસ્ટ
  • 2નંગ એલચો
  • 7-8મરી દાણા
  • 2-3નંગ લવિંગ
  • વઘાર માટે સૂકું લાલ મરચું
  • 1નાનો કટકો તજ
  • 1તમાલપત્ર
  • 1 ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • 4 ચમચીઘી વઘાર માટે
  • 4-5 ચમચીબટેટા સોતે કરવા
  • સજાવટ માટે કોથમીર
  • સર્વ કરવા માટે નાન,પરાઠા કે રોટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાની બટેટીને મીઠું નાખી આખી રહે તે રીતે બાફી લો. મોળું દહીં લઇ તેમાં મીઠું,હળદર, મરચું અને ધાણાજીરું નાખી મસાલાવાળું દહીં તૈયાર કરો.

    દમ આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    દમ આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    દમ આલુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં તેલ લઈ બટેટાને ગુલાબી સોતરી લો. તળવા હોય તો તળી પણ શકાય મે અહીં સોતરી લીધા છે. હવે કડાઈમાં ઘી લઈ તેમાં જીરૂં, હું, તમાલપત્ર અને આખું લાલ મરચું વઘાર કરો. ત્યારબાદ બધા ખડા મસાલા નાખી સરસ સુગંધ આવે એટલી વાર સાતળો. હવે તેમાં મસાલાવાળું દહીં નાખી અને સતત હલાવુ જેથી દહીં ફાટે નહીં. હવે સરસ તેલ છુટું પડે પછી તેમાં બટેટી, કાજુની પેસ્ટ નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ગ્રેવી બનાવો. હવે છેલ્લે એક ચમચી ઘી નાખી મિક્સ કરી દનઆલુ ને કોથમરી થી સજાવી નાન,ટી કે પરાઠા સર્વ કરો.

    દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે કાશ્મીર સ્પેશ્યલ દમ આલુ.

    દમ આલુ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર December 06, 2019 15:07
Surat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દમ આલુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેફલ્સ પ્લેટર
  2. ચીઝી ભાજી પાઉં બોમ્બ
  3. ઓ-સોમ ઓરંગ ટ્રીટ ચોકલેટ(O' som Orange Treat Chocolates)
  4. પાણી પુરી
  5. તવા પુલાવ
  1. ચોકલેટ કેક
  2. મીની કોન ચાટ
  3. રોટી જાલા
  4. વટાણા ની કટલેસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11149230
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close