તવા પુલાવ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#goldenapron2
#week8
#maharastra
આ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ......

તવા પુલાવ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
#week8
#maharastra
આ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ ૧/૨ કપ રાંધેલા ભાત
  2. ૨ ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  3. ૨ ચમચી ઝીણી સમારેલી કોબીજ
  4. ૨ ચમચી કાપેલી કેપ્સીકમ
  5. ૨ ચમચી ટોમેટુ
  6. ૨ ચમચી લીલા વટાણા
  7. ૧ ચમચી ટોમેટો સોસ
  8. ૧ ૧/૨ ચમચી ચિલી પાઉડર
  9. ૧ ચમચી પાઉંભાજી મસાલો
  10. ૧/૨ ચમચી જીરૂ
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. હિંગ
  14. બટર
  15. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તવામા ૨ ચમચી બટર નાખો.ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરૂ ચપટી હિંગ નાખો. હવે તેમાં ડુંગળી કોબીજ કેપ્સિકમ નાખી બે મિનિટ સાંતળી લો. હવે તેમાં વટાણા નાંખી સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં ટામેટા એડ કરી દો ત્યારબાદ તેમાં પાંઉભાજી મસાલો, મીઠું, સોસ અને લાલ મરચું, લીંબુનો રસ નાખી બધું સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ ધીમા તાપે થવા દો.

  3. 3

    હવે તેમાં ભાત નાખીને બરાબર ધીમે ધીમે સારી રીતે મિક્ષ કરી લેવું. હવે તેમાં ધાણા ભાજી નાખી ગરમા ગરમ સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ તવા પુલાવ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes