મેથી ના મુઠીયા
#માસ્ટરક્લાસ
અઠવાડીયુ ૪
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન, ઘઉં નો લોટ મીઠું, મરચું, હળદર,સાકર, ધાણાજીરું, લીલા મરચા ની પેસ્ટ મેથી ની ભાજી જીણી સમારેલી તેલ બઘુ નાખી ને સરસ થોડો કઠણ લોટ બાઘવો..
- 2
લોટ ના મુઠીયા વાળો તમને મન ગમતા આકાર ના મે ગોળ અને લાબા કર્યા છે પછી ગરમ તેલ મા ઘીમાં તાપે તળીલો તૈયાર છે મેથી ના મુઠીયા ચા સાથે અને ઉધીયા મા નાખી સકાય🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205417










ટિપ્પણીઓ