કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજિટેબલ નૂડલ્સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજિટેબલ નૂડલ્સ રેસીપી મુખ્ય ફોટો

વેજિટેબલ નૂડલ્સ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#પીળી

#પીળી

વધુ વાંચો

વેજિટેબલ નૂડલ્સ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#પીળી

#પીળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minit
1 serv
  1. ૧ પેકેટ નૂડલ્સ
  2. ૨ ટેબલ સ્પૂન તેલ
  3. ૩ લસણ ચોપ કરેલા
  4. ૩ ગ્રીન ચીલી ચોપ કરેલા
  5. ૧ ડુંગળી જુલીયન કટ કરેલ
  6. 1નાની કોબીજ લાંબી કાપેલી
  7. ૩ ટેબલ સ્પૂન ગ્રીન બેલ પેપર લાંબા કાપેલા
  8. નમક સ્વાદ અનુસાર
  9. ૧ ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ
  10. ૧ ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ
  11. ૧ ટીસ્પૂન સોયા સોસ
  12. ૧ ટીસ્પૂન સેઝવાન સોસ
  13. ૨ ટીસ્પૂન હજીનો પાઉડર
  14. ૧ ટીસ્પૂન વિનેગર
  15. નાનું ગાજર લાંબુ કાપેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minit
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં પાણી ગરમ કરીને તેમાં નૂડલ્સ ને બોયલ કરી લેવા. તેમાં થોડું ઓઇલ નાખીને બોયલ કરવા જેથી નૂડલ્સ ચોંટી ન જાય.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે નૂડલ્સ બોયલ થઈ જાય એટલે તેને ઠંડા પાણી થી ઠંડા કરી લેવા.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ડિશ માં બધા વેજિટેબલ ને કાપીને રેડી કરી લેવા.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કઢાઈ માં તેલ લઇ ને તેમાં લસણ અને ગ્રીન ચીલી નાખીને સતાળવું.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ડુંગળી એડ કરીને તેને ૨ મિનિટ સાંતળવી.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ત્યાર બાદ બાકી વધેલા વેજિટેબલ એડ કરવા અને બરાબર મિક્સ કરવા.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ6ફોટો
    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ત્યાર બાદ તેમાં રેડ ચીલી સોસ,, ગ્રીન ચીલી સોસ અને સેજ. સોસ નાખીને તેને બરાબર મિક્સ કરવું.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં બોયલ કરેલા નૂડલ્સ એડ કરવા અને તેને બરાબર મિક્સ કરવા.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં સોયા સોસ, હાજિનો પાઉડર, નમક અને વિનેગર એડ કરીને બરાબર મિક્સ કરવું.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ9ફોટો
    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે રેડી છે વેજિટેબલ નૂડલ્સ.


    તેને ગરમ ગરમ સ્પ્રિંગ ઓનિઓન થી ગાર્નિશ કરી શકાય છે.

    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ10ફોટો
    વેજિટેબલ નૂડલ્સ રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર December 14, 2019 06:51
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી ચીઝી લોચો
  2. અમીરી ખમણ (સેવ ખમણી)
  3. પાઈનેપલ બટરસ્કોચ રવા કોકોનટ બરફી (વીથ આઉટ ઘી)
  4. લસણિયા ગાજર
  5. મૂંગ દાલ હલવા
  1. બીટ રુટ કઢી (Beetroot kadhi recipe in Gujarati)
  2. લીલી ડુંગળી ની કઢી
  3. કરી પત્તા ફીટર ભજીયા
  4. ખાંડવી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201624
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close