સુરતી ચીઝી લોચો

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
  1. 2 કપચણાની દાળ
  2. 1/2 કપદહીં
  3. મીઠું
  4. ખાવાના સોડા
  5. 2 ચમચીઆદુ -મરચા ની પેસ્ટ
  6. મસાલો:
  7. 1 ચમચીલાલ મરચાંનો પાવડર
  8. 1/2 ચમચીસંચળ પાવડર
  9. 1/2 ચમચીમરી પાવડર
  10. ડુંગળી ઝીણી સમારેલી 3ચમચા
  11. સેવ
  12. તેલ
  13. ચીઝ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ને 6-7કલાક પલાળી રાખો પછી મિકસર મા દહીં નાખી ને ક્રશ કરી લો

  2. 2

    પછી ખીરા મા મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર, સોડા નાખી એકબાજુ બરાબર મિક્સ કરી લો અને ડીશ પર તેલ લગાવી ને ઢોકળીયા મા મૂકો

  3. 3

    4-5મિનિટ માટે ચડવા દો પછી એક ડીશ મા ચમચી ની મદદ થી લઇને તેના પર ડુંગળી, મસાલો, તેલ, સેવ અને ચીજ નાખો અને ગરમા ગરમ સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Shailesh Hirpara
પર

ટિપ્પણીઓ

Similar Recipes