પંજાબી થાલી

#માસ્ટરક્લાસ
અઠવાડીયુ ૪
માસ્ટરક્લાસ માટે છેલ્લી મારી રેસીપી ફુલ પંજાબી થાલી આશા રાખું છું તમને મારી માસ્ટરક્લાસ ની બઘી વાનગી ગમી હશે🙏🙂
પંજાબી થાલી
#માસ્ટરક્લાસ
અઠવાડીયુ ૪
માસ્ટરક્લાસ માટે છેલ્લી મારી રેસીપી ફુલ પંજાબી થાલી આશા રાખું છું તમને મારી માસ્ટરક્લાસ ની બઘી વાનગી ગમી હશે🙏🙂
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક તૈયાર રાખો તેલ મા સીમલા મરચા થોડીવાર સોતળો બટાટા તળી લો...
- 2
તેલ મુકી એમાં લીલા મરચા ઉભા ચીરેલા નાખી, કાદા ટમેટા ની પેસ્ટ નાખી સોતળો પછી બધા મસાલા નાંખી સોતળો દહીં નાખો....
- 3
બધા શાક ની ૨ સીટી મારીને ગ્રેવી મા નાખો, તળેલા બટાટા, સીમલા મરચા પણ નાખો...
- 4
પછી કાજુ, મગજતરી, ખસખસ ની પેસ્ટ નાખી છેલ્લે પનીર નાખો...
- 5
કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરો તૈયાર છે મિકસ પંજાબી સબ્જી. દાલ તડકા માટે લોયા મા બટર મુકી લીલા મરચા નાખી, તમાલ પત્ર, લવીંગ,તજ,કાળામરી,કાદા, ટમેટા નાખી સોતળો પછી લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સોતળો તેલ છુટે પછી તુવેર ની દાળ વલોવી ને નાખી ઉકળવા દો દાલ તડકા તૈયાર
- 6
જીરા રાઈસ માટે ભાત ઓસાવી લો લોયા મા બટર અને તેલ મુકી,કડી પતી, જીરુ, લવીંગ, તમાલપત્ર નાખી સોતળો ઓસાવેલા ભાત નાખો કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લો તૈયાર છે જીરા રાઈસ.
- 7
નાન માટે મૈદા મા દહીં, મીઠું નાખીને નરમ લોટ બાઘવો પછી ૨ કલાક મુકી રાખો મસણો પછી નાન વળો...
- 8
તવા પર સેકો એક સાઈડ પાણી લગાવી તવો ઉધો કરી ને સેકી લો નાન તૈયાર છે બટર નાન ઉપર બટર લગાવો. તૈયાર છે ફુલ પંજાબી થાલી કોબીના સંભારા અને કચુંબર સાથે🙂.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ