કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાકા કેળાનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાકા કેળાનું શાક રેસીપી મુખ્ય ફોટો

પાકા કેળાનું શાક

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માસ્ટર ક્લાસ

આજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ મિનિટ
૧ વ્યક્તિ
  • ૨ નંગ પાકા કેળાં
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી જીરું
  • ચપટીહીંગ
  • ૧ નંગ સમારેલું લીલું મરચું
  • ૫-૬ નંગ મીઠા લીમડાનાં પાન
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી ધાણાજીરું
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાકા કેળાને છોલીને સમારી લો.

    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ, સમારેલા લીલું મરચું, મીઠા લીમડાનાં પાન ઉમેરો.

    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તતડે પછી તેમાં સમારેલા પાકા કેળાં ઉમેરી હળદર, લાલ મરચું, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરો. ચપટી ગરમ મસાલો અને સીંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકાય છે.

    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ શાકને મસાલા મિક્સ થાય એટલે તરત ગેસ બંધ કરી દેવો નહીંતર પાકા કેળાં ગરમ થશે તો શાક નરમ પડી જશે. સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે પાકા કેળાનું ઈન્સ્ટન્ટ શાક.

    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    પાકા કેળાનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર December 25, 2019 08:28
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લેમન કોરિઅન્ડર સૂપ
  2. મલાઈ કેળા માલપુઆ
  3. કી્સમસ સ્પેશિયલ ચોકલેટ ડા્યફૂટ કપ કેક
  4. ટોમેટો રાઈસ
  5. સરપ્રાઈઝ ચાઇનીઝ થેપલા  રેપ
  1. ગોઅન દાળ
  2. ગટ્ટાનું શાક
  3. સ્ટફ્ડ ઈડલી
  4. વેજીટેબલ ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269217
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close