રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને ગાજર બાફી લેવા ત્યારબાદ ગાજર અને વટાણા બંનેને ઈડલીના ખીરામાં મિક્સ કરી દેવા.
- 2
ત્યારબાદ બંનેને સરખું મીક્સ કરી દેવું.
- 3
ત્યારબાદ તેને ઈડલીના સ્ટેન્ડમાં મૂકી દેવું. પાંચ મિનિટ થયા બાદ ચેક કરી લેવી તો આપણી વેજીટેબલ ઈડલી તૈયાર છે. ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટ્રાય કલર ઈડલી (Try colour idali Recipe In Gujarati)
સ્વતંત્રતા દિવસ સ્પેશ્યલ ટ્રાય કલર ઈડલી જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Nayna Nayak -
-
ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
# વિકમીલ# સ્ટીમ.. ફ્રાય#પોસ્ટ ૫# માઇઇબુક#પોસ્ટ ૨૫ Manisha Hathi -
-
-
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MBR7#Week7Post 3#cookpad#cookpadindia#cookpadgujarati#yummyઈડલી માં સ્વીટ કોર્ન નાખી અને ખાવાથી તેનો ટેસ્ટ અને દેખાવ બંને આકર્ષક બની જાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
3 ટાઇપ ઈડલી પ્લેટર
#સુપરશેફ4#week4#દાળ અથવા રાઈસ#સાઉથ ઈડલી સાઉથ ઇન્ડિયન રેસીપી છે. પણ હવે તે દરેક રાજ્યોના શહેરોમાં જોવા મળે છે. અને આ એક એવો ખોરાક છે કે જેમાં ખૂબ તાકાત મળે છે, અને સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.... મેં તેને અલગ અલગ રીતે 3 રીત બતાવી છે...... તો રાહ શેની જુઓ છો ચાલો..તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાદી ઈડલી તો બધા ખાય છે પણ હું એ તેમાં થોડી પાલકની પ્યૂરી ઉમેરીને સરસ ફુલ ની ડિઝાઈન પાડી છે . Hetal Prajapati -
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોસા ના ખીરા માથી એનેક વાનગી બને છે.આજ મેં ઈદડા બનાવિયા. Harsha Gohil -
-
-
-
-
ઈડલી ચાટ
#RB15#week15ઈડલી એટલે સાઉથ ઇન્ડિયન ડીશ અને ચાટ એટલે સ્ટ્રીટ ફૂડ અને એનું બંને નું કોમ્બિનેશન કેવું લાગે ? મને પણ આ જ સવાલ થતો હતો પણ બનાવી ને ટ્રાઈ કરી તો એકદમ મસ્ત લાગી. ઈડલી પર આપણે ચાટ માં નાખતી બધી વસ્તુ એડ કરી ને ખાવા થી કઈંક અલગ જ ટેસ્ટ આવે છે અને તળેલી વસ્તુ ના ખાતા હોય એના માટે આ એક સારો ઓપ્શન નીકળે છે. અને લેફ્ટ ઓવર ઈડલી માંથી પણ બનાવી શકાય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269247
ટિપ્પણીઓ