કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉપમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉપમા રેસીપી મુખ્ય ફોટો

ઉપમા

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#૨૦૧૯

#૨૦૧૯

વધુ વાંચો

ઉપમા

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#૨૦૧૯

#૨૦૧૯

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  • 1/2 કપસોજી
  • તેલ 3 ટે સ્પૂન
  • 1 ટી સ્પૂનરાય
  • 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  • 1 ટી સ્પૂનચણા ની દાળ
  • સમારેલા લીલા મરચાં 3 નંગ
  • 10-12મીઠી લીમડીના પાન
  • 2મીડીયમ સાઈઝ ની સમારેલી ડુંગળી
  • 1ટે સ્પૂન સમારેેલુુ ગાજર
  • 1મીડીયમ સાઈઝ નું સમારેલું ટામેટું
  • ગરમ પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાય નાખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં અડદ ની દાળ,ચણાની દાળ નાંખી થોડી સંતળાવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં અને મીઠી લીમડીના પાન નાખી તેને થોડા સાંતળી લો.

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી,ગાજર અને કેપ્સિકમ નાખી થોડું સાંતળી તેમાં સોજી નાખી સોજીને પણ થોડીવાર શેકી લો.હવે તેમાં ટામેટાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સરખું મિક્સ કરી તેમાં ગરમ પાણી ઉમેરી ઉપમા બધું પાણી શોષી લે અને પરફેક્ટ ચઢી જાય ત્યાં સુધી ઉપમા કુક કરો.

  3. 3

    હવે તૈયાર કરેલા ઉપમાને એક સર્વિંગ ડીશ માં લઇ મીઠી લીમડીની ડાળખી અને ટામેટાં ના ફૂલ થી ગાર્નીશ કરી ઉપમા સર્વ કરો.તો તૈયાર છે ઝટપટ બનતો બ્રેકફાસ્ટ ઉપમા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર December 28, 2019 05:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉપમા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
  2. દેશી શિયાળું ભાણું
  3. તવા પુલાવ વિથ ગારલીક હબ ચીઝ સોસ
  4. ચોકો કેરટ ડોનટ વિથ બ્રેડ રબડી
  5. કેશર જલેબી
  1. ચોકલેટ ઈન ક્રંચી પીનટ બટર કપ
  2. પનીર પરાઠા
  3. ધુસ્કા
  4. વેજીટેબલ પોટેટો ચીઝ રોસ્ટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11285616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close