વેજીટેબલ પોટેટો ચીઝ રોસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા નુ છીણ કરી પાણીથી ધોઈને કોરૂ કરી લો.
- 2
બાકી ના વેજીટેબલ ને ઝીણા સમારી લો.ગાજર ને છીણી લો.એક બાઉલમાં મિક્સ કરો.
- 3
તેમાં મીઠું,મરી, આમચૂર ચીઝ અને કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો.કોથમીર પણ નાખો.
- 4
તવા પર તેલ લગાવી ને બનાવેલ મિશ્રણ માથી રોસ્ટી પાથરો.ધીમા તાપે આછી ગુલાબી શેકી લો.એક બાજુ શેકાઈ ગયા બાદ પલટાવી બીજી તરફ પણ શેકી લો.
- 5
તૈયાર થયેલી રોસ્ટી ને પ્લેટ માં કાઢી કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા વેજીટેબલ રોસ્ટી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆ એક ક્રિસ્પી રોસ્ટી છે કારણ કે આપણે તેમાં રવો નાખ્યો છે. ફક્ત બટાકા ને બદલે બધા શાકભાજી નાખ્યા છે જેથી સ્વાસ્થ્યપ્રદ પણ છે. Deepa Rupani -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
-
-
-
-
-
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
-
-
-
-
-
-
ક્રિસ્પી પોટેટો બાઈટસ (Crispy Potato Bites Recipe In Gujarati)
#LB#લંચ બોકસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaનિશાળ નું વેકેશન ખુલી ગયા પછી બાળકોને લંચબોક્સમાં શું આપવું એ મુખ્ય પ્રશ્ન હોય છે પરંતુ બાળકોને હેલ્ધી માનસિક શારિરીક વિકાસ થાય એવો નાસ્તો આપવો ખૂબ જરૂરી છે આજે મેં બાળકોનો ઉપયોગી એક એવો બટેટામાંથી ક્રિસ્પી નાસ્તો બનાવ્યો છે અને મસાલાઓ પણ એવા જ વાપર્યા છે જેથી તેની તંદુરસ્તી જળવાઇ રહે. Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11285517
ટિપ્પણીઓ