અપમ અને હોમમેડ ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા ચોખા ને મિક્સરમાં ક્રશ કરી તેનું ખીરું બનાવવું.
- 2
ચટણી બનાવવા માટે મિક્સર ના બાઉલમાં મરચાં દાળિયા અને ટોપરાનું ખમણ નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેમાં થોડું દહીં નાખીને તેને ક્રશ કરી નાખો. આ પ્રમાણે ચટણી તૈયાર કરવી.
- 3
ખીરાને તપેલીમાં કાઢી ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 4
અપમ ની લોઢી ને ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં ચમચી થી થોડું તેલ નાખી ચમચી વડે ખીરું નાખી તેને ઢાંકણા થી ઢાંકી ને અપમ તૈયાર કરવા.
- 5
પાંચથી સાત મિનિટ પછી ગેસ બંધ કરી અપમ ને એક પ્લેટમાં કાઢી ચટણી અને સંભાર સાથે તેને સર્વ કરવું અને તેના પર લીલી કોથમીર થી ગાર્નીશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11328016






ટિપ્પણીઓ